બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today's second day of Union Home Minister Amit Shah Gujarat visit

વિકાસની ભેટ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ

Dhruv

Last Updated: 08:08 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
  • વિવિધ વિકાસના કામોનું અમિત શાહ કરશે લોકાર્પણ
  • જાણો શું છે અમિત શાહનો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

અમિત શાહ આજે ગાંધીનગર ખાતે અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ આજે KRIC કૉલેજની મુલાકાત લેશે. આ કોલેજમાં 750 બેડની હોસ્પિટલનું અમિત શાહ ખાતમુહૂર્ત કરશે.

ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું કરશે લોકાર્પણ

ત્યાર બાદ અમિત શાહ રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શને પણ જશે. જ્યાં વરદાયિની માતાજીના મંદિરના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે. આ સિવાય ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું પણ અમિત શાહ આજે લોકાર્પણ કરશે.

સાંજે બહુચર માના દર્શન કરવા બહુચરાજી જશે

વધુમાં GTUની નવા બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેશે. અંબોડ ખાતે મહાકાળી માના મંદિરના વિવિધ કામોનું પણ અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. જ્યારે સમૌ ખાતે શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું પણ અમિત શાહ આજે ભૂમિપૂજન કરશે. જ્યારે આજે સાંજે અમિત શાહ બહુચરાજી બહુચર માના દર્શન કરવા જશે.

જાણો આજનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ?

  • ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી 
  • ગાંધીનગર ખાતે અમિત શાહ KRIC કૉલેજની લેશે મુલાકાત
  • કૉલેજમાં 750 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત
  • રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે અમિત શાહ
  • વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારા મુકશે ખુલ્લા
  • ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું કરશે લોકાર્પણ
  • GTUના નવા બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં રહેશે હાજર
  • અંબોડ ખાતે મહાકાળી મંદિરના વિવિધ કામોનું કરશે ખાતમુહૂર્ત 
  • સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું કરશે ભૂમિપૂજન
  • સાંજે અમિત શાહ બહુચરાજી બહુચર માતાના દર્શને જશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ