બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / today RSS and BJP coordination meeting in ahmedabad gujarati news

ચૂંટણીલક્ષી તૈયારી / CM અને CR પાટીલની ઉપસ્થિતિમાં આજે સંઘ અને ભાજપની સમન્વય બેઠક, વિવિધ મુદ્દાઓ પર થશે મહત્વની ચર્ચા

Dhruv

Last Updated: 08:44 AM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે સંઘ અને ભાજપ વચ્ચે મહત્વની સમન્વય બેઠક યોજાશે. જેમાં CM-CR પાટીલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

  • અમદાવાદમાં આજે યોજાશે સંઘ અને ભાજપની સમન્વય બેઠક
  • બેઠકમાં CM અને C.R પાટીલ તેમજ અન્ય હોદ્દેદારો રહેશે ઉપસ્થિત
  • બેઠકમાં ગુજરાતની રાજકીય-સામાજિક પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરાશે

અમદાવાદમાં આજે મણિનગરના હેડગેવાર ભવન ખાતે સંઘ અને ભાજપની સમન્વય બેઠક યોજાશે. આ બેઠકમાં ખુદ CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાતની રાજકીય-સામાજિક પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં CM અને  સંઘના ગુજરાત પ્રાંતના હોદ્દેદારો, ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ, ABVP, વિધા ભારતી અને ભારતીય શિક્ષણ મંડળ સંસ્થાના પ્રતિનિધિ હાજર રહેશે. ભારતીય કિસાન સંઘ તેમજ VHP હાજરીમાં બેઠક શરૂ થશે. રાજ્યમાં ચૂંટણીના વર્ષમાં સંઘ ભાજપની આ સમન્વય બેઠક ખૂબ જ મહત્વની રહેશે.

વર્ષમાં બેવાર સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે સંઘ અને ભારતીય જનતા પાર્ટીની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આરએસએસના ગુજરાતના આગેવાનો તેમજ કેટલાંક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઇએ કે, વર્ષમાં બે વખત સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે. જેના ભાગરૂપે આ આયોજન કરાયું છે. અમદાવાદમાં મણીનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે આયોજીત આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઇ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મહત્વની બેઠકમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ