બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Today is Ashadhi Purnima, Before doing Guru Pujan, know these important things, auspicious moments and festivals

ગુરુ પૂર્ણિમા / આજે અષાઢી પૂર્ણિમા, ગુરુ પૂજન કરતાં પહેલા જાણી લો આ મહત્વની વાતો, શુભ મુહૂર્ત અને પર્વનું મહત્વ

Megha

Last Updated: 10:22 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો પંચાંગના પાંચ અંગો - તિથી, નક્ષત્ર, વાર, યોગ અને કરણ સાથે સાથે રાહુકાળ, દિશાશૂળ , ભદ્રા, પંચક, પ્રમુખ પર્વ વગેરે વીશે મહત્વપૂર્ણ જાણકારી મેળવવી.

  • પંચાંગ અનુસાર રાહુકાળમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ
  • ગુરુપૂર્ણિમાના રોજ બપોરે 12:27 થી 02:10 વાગ્યાં સુધી રાહુકાળ
  • પંચાંગ અનુસાર આજે ઉતર દિશામાં દિશાશૂળ છે

હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શુભ દિવસે, શુભ તિથી, શુભ મૂહર્ત વગેરે જોઇને કરવામાં આવે છે. આ બધી વસ્તુ વિશે જાણવા માટે પંચાંગની જરૂર પડતી હોય છે. જેનાં દ્વારા તમે આવનાર દિવસોના શુભ અને અશુભ સમયની સાથે સાથે સૂર્યોદય, સુર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત, ગ્રહ, નક્ષત્ર વગેરે જેવી વસ્તુઓ વિશે જાણી શકાય છે. ચાલો પંચાંગના પાંચ અંગો - તિથી, નક્ષત્ર, વાર, યોગ અને કરણ સાથે સાથે રાહુકાળ, દિશાશૂળ , ભદ્રા, પંચક, પ્રમુખ પર્વ વગેરે વીશે મહત્વપૂર્ણ જાણકારી મેળવવી. 

ગુરુપૂર્ણિમા પર ક્યારે લાગશે રાહુકાળ 
સનાતન પરંપરામાં કોઈ પણ માંગલિક કાર્યને કરતા પહેલા શુભ-અશુભ દિવસ, સમય વગેરેને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. જેને પંચાંગના માધ્યમથી સહેલાઇથી જાણીને સમજી શકાય છે. પંચાંગ અનુસાર રાહુકાળમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ એ રાહુકાળ આજના દિવસે એટલે કે 13 જુલાઈ ગુરુપૂર્ણિમાના રોજ બપોરે 12:27 થી 02:10 વાગ્યાં સુધી રહે છે. આ સમયમાં ગુરુપૂજા કે અન્ય કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.  
 
આજે કઈ દિશામાં રહેશે દિશાશૂળ
પંચાંગ અનુસાર કોઈ પણ કાર્યને કરવા માટે ઘરમાંથી નીકળતા સમયે દિશાશૂળ નું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. માન્યતા અનુસાર જે બાજુ દિશાશૂળ હોય છે એ દિશામાં જવાથી વ્યક્તિને તમામ બાધાઓ અને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પંચાંગ અનુસાર આજે ઉતર દિશામાં દિશાશૂળ છે. જો આજે ઘણું જરૂરી ન હોય તો આ દિશા તરફ ન જવું. 

દિશાશૂળથી બચવાના ઉપાયો 
હિંદુ ધર્મમાં જીવનની દરેક સમસ્યાઓનો કોઈને કોઈ ઉપાય જરૂર આપવામાં આવ્યો છે. એવામાં તમારે જે દિશામાં જવું છે અને એ દિશામાં દિશાશુલ છે તો તમે જ્યોતિષથી જોડાયેલ થોડા ઉપાય કરીને સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જો આજે તમારે ઉતર દિશામાં જવું હોય તો ધાણા ખાઈને બહાર નીકળી શકો છો. 

13 જુલાઈ 2022નું પંચાંગ 
વિક્રમ સંવત - 2079, રાક્ષસ 
શક સંવત - 1944, શુભકૃત

દિવસ -   બુધવાર 
અયન-    ઉતરાયણ 
ઋતુ -      વર્ષા 
માસ-       અષાઢ 
પક્ષ-        શુક્લ પક્ષ 
તિથી-      પૂર્ણિમા 
નક્ષત્ર-      પૂર્વાષાઢા 
યોગ-        ઇન્દ્ર 
કરણ-       વિશિષ્ટ 
સૂર્યોદય-    સવારે 5:32 વાગ્યે 
સૂર્યાસ્ત-     સાંજે 7:22 વાગ્યે 
ચંદ્રમા-       ધનુ રાશિમાં 
રાહુકાલ-    બપોરે 12:27 થી 2:10 સુધી    
ગુલિક-      સવારે 10:27થી બપોરે 12:27
દિશાશૂળ-   ઉતર દિશામાં 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ