બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Tips for Healthy Relationship know Will your boyfriend marry you or not

લાઇફસ્ટાઇલ / તમારો બોયફ્રેન્ડ તમારી સાથે મેરેજ કરશે કે નહીં? આ રીતે કરો તમારી પ્રીતના પારખાં

Megha

Last Updated: 08:30 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે પ્રીતના પારખા ન હોય પરંતુ અનેક યુવકો માત્ર તેમના સ્વાર્થ ખાતર યુવતીઓ સાથે રિલેશનમાં આવતા હોય છે, એવામાં આવઆ દગાખોર બોયફ્રેન્ડની ઓળખ કરી દૂરી બનાવી લેવી જરૂરી છે.

દરેક યુવતીને કોઈની સાથે પ્રેમ થતો હોય છે પરંતુ જ્યારે યુવતી કોઈની સાથે રિલેશનમાં હોય છે તો એમને તેના પાર્ટનર વિશે કેટલીક બાબતો જાણવી જરૂરી બની જાય છે. જેમાં તમારો સાથીદાર તમને ટ્રુ લવ કરે છે કે નહીં? કે પછી માત્ર ફીઝિકલ અટેચમેન્ટના કારણે તમારી સાથે રિલેશનમાં છે? તે સવાલ મહત્વનો હોય છે. યુવતીઓ એવા પાર્ટનરની શોધમાં હોય છે જે તેને આજીવન સાથ આપે તેની કેર કરે. જો યુવતીઓએ એવા યુવકની ઓળખ કરવી હોય કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે મેરેજ કરશે નહીં ? તો તેની ઓળખ યુવકના ચાર પ્રકારના બીહેવથી કરી શકાય છે.

તમારો પાર્ટનર આવી હરકતો કરે તો સમજી જજો કે તેની સાથે જીવનભર ખુશ નહી રહી શકો  | relationship tips for couple

ફિઝિકલ એન્ટિમેસી
જ્યારે તમે કોઈ યુવકની સાથે લવ રિલેશનમાં હોવ ત્યારે ઈમોશનલ અને ફિજિકલ બંને સંબંધો મહત્વના હોય છે. પરંતુ જો તમારો બોયફ્રેન્ડ તમારી પાસે માત્ર ફિઝિકલ સંબંધો પૂરતું જ ધ્યાન આપે છે, તમારી સાથે ઈમોશનલી અટેચ નથી થતો તો માની લેવુ કે એ તમારો ઉપયોગ કરી રહ્યો છે. આવા બોયફ્રેન્ડ મોટાભાગે મેરેજ સુધી રિલેશનને નથી લઈ જતા.

ખોટું બોલનાર
લવ રિલેશનમાં સૌથી મહત્વની બાબત ભરોસાની છે અને આ ભરોસો સત્યથી કાયમ થતો હોય છે. પરંતુ જો તમારો બોયફ્રેન્ડ તમારી સાથે વારંવાર ચીટ કરે છે વારંવાર જૂઠ બોલે છે તો માની લેવુ કે આ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નથી. આવા બોયફ્રેન્ડ સાથે બ્રેક-અપ કરી લેવામાં ભલાઈ હોય છે.

Tag | VTV Gujarati

રિલેશનને સીક્રેટ રાખનાર
અનેક છોકરાઓ એવા હોય છે જે પોતાની ગર્લફ્રેન્ડ સાથેના રિલેશનને છુપાવતા હોય છે. આ સંબંધો વિશે તેના પરિવારને જાણ નથી કરતા હોતા. પોતાના જ પરિવારથી તમારા રિલેશનની વાત છુપાવનાર વ્યક્તિ દગાબાજ સાબિત થઈ શકે છે.

વધુ વાંચો: તમારો સાથી પ્રેમમાં ફ્લર્ટ કરતો હોય આ 5 રીતથી પકડાશે, આવું હસવું એ પહેલી નિશાની

સાથે સમય પસાર ન કરનાર
તમે તમારા બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરવા માંગો છો, તેની સાથે ફિલ્મ જોવા કે રેસ્ટોરામાં કે પાર્કમાં જવા માંગો છો પરંતુ તમારી આ વાતને તે સતત ટાળી રહ્યો છે તો માની લેવુ કે આ વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી, એ તમારાથી પીછો છોડાવા આવુ કરી રહ્યો છે. આવા બોયફ્રેન્ડ સાથેના સંબંધો મેરેજ સુધી નથી પહોંચતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ