બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / tips and tricks 5 best clothes drying tips How To Dry Clothes in Rainy Season

Tips and Tricks / વરસાદની સિઝનમાં કપડાં નથી સૂકાતા? તો ફ્રીજ-ઓવન સહિત 5 ચીજોનો કરો આ રીતે ઉપયોગ, સટાસટ સૂકાઇ જશે

Arohi

Last Updated: 03:37 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Dry Clothes in Rainy Season: વરસાદની સિઝનમાં વાદળોના કારણે તાપ નથી આવતો અને હવામાં ભેજ રહે છે. આ કારણે કપડા સરળતાથી સુકાતા નથી. એવામાં તમારા માટે આ ટ્રિક્સ કામ આવી શકે છે.

  • વરસાદમાં વાદળોના કારણે તાપ નથી આવતો 
  • હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે 
  • ભેજના કારણે કપડા નથી સુકાતા 

ચોમાસાની સિઝન આવી ચુકી છે અને ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં લોકો વરસાદનો ખૂબ આનંદ ઉઠાવે છે ઘણા લોકોને વરસાદમાં નહાવવું પણ ગમે છે. પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે તાપ નથી નીકળતા અને ઘોયેલા કપડા સુકાતા નથી. 

કપડા જલ્દી સુકાતા નથી તેના કારણે તેમાંથી સ્મેલ આવવા લાગે છે આવી કંડીશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમન કપડા સુકવવાની સરળ ટ્રિક્સ બતાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવી તમે મિનિટોમાં ભીના કપડા સુકવી શકો છો અને તેમાંથી સ્મેલ પણ નહીં આવે. 

વોશિંગ મશીનનો કરો ઉપયોગ 
વોશિંગ મશીનમાં કપડા ધોવા બાદ તેમને ડ્રાયરમાં નાખી સુકવવાનો પ્રયત્ન કરો. તેનાથી કપડામાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને તે અડધા સુકાઈ જશે. ત્યાર બાદ કમે કપડાને તાપ કે હવા આવતી હોય તેવી જગ્યા પર નાખો. તેનાથી અમુક મિનિટોમાં જ કપડા સુકાવવા લાગશે. આજકાલ મશીનોમાં ઓટોમેટિક ડ્રાયર આવે છે. જે કપડાને ઝડપથી સુકવવામાં મદદ કરે છે. 

કપડાને ઈસ્ત્રી કરી લો
ઈસ્ત્રીની મદદથી તમે ભીના કપડાને સરળતાથી સુકવી શકશો. ઈસ્ત્રી કરવા પર કપડાનું પાણી અમુક જ મિનિટમાં ઉડી જશે અને તમારા કપડાની લાઈનિંગ સારી થઈ જશે. તેનાથી કપડાની સ્મેલ પણ ગાયબ થઈ જશે. ઈસ્ત્રી કરીને કપડાને સૌથી જલ્દી સુકવી શકાય છે. જોકે ઈસ્ત્રી કરતી વખતે ટેમ્પ્રેચરનું ધ્યાન રાખો. નહીં તો કપડા બળી શકે છે. 

હેર ડ્રાયરનો કરો ઉપયોગ 
જો તમારા કપડા હલકા ભીના છે અને તમે તેને જલ્દી સુકવવા માંગો છો તો તેના માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. હેર ડ્રાયરથી નિકળતી હવા તમારા કપડાને સુકવવામાં ખૂબ મદદ કરે છે. જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને કપડા ભીના છે. તો હેર ડ્રાયરનો ઉપયોગ કરવો બેસ્ટ છે. 

ઓવનથી સુકવો કપડા 
તમે પોતાના માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ મોજા અને અંડરવિયર જેવા નાના કપડા સુકવવા કરી શખો છો. કપડાને ઓવનની અંદર નાખતા પહેલા તેને સારી રીતે નિચોવીને પાણી કાઢી લો. જો તને આ રીતને ટ્રાય કરવા માંગો છો તો કપડાને બેકિંગ શીટ પર રાખો અને તેમને ઓવનની અંદર રાખો. જોકે આમ કરતા સંપૂર્ણ સાવધાની રાખો. 

કપડાને ફ્રિઝમાં રાખો 
તમે જાણીને ચોંકી જશો કે ભીના કપડાને રેફ્રિજરેટરમાં રાખવાથી પણ તે જલ્દી સુકાઈ જાય છે. પોતાના ભીના કપડાાને એક પ્લાસ્ટિક બેગમાં રાખો પછી તેને ફ્રિઝની અંદર રાખો. તેનાથી તમારા કપડાં ઝડપથી સુકાઈ જશે અને પહેરવા લાયક થઈ જશે. ફ્રિઝમાં કપડાની નમી નિકળી જશે અને સ્મેલ પણ નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ