બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Three NSCN-KYA terrorists killed by Assam Rifles in Arunachal Pradesh; operation continues

ઓપરેશન / કર્નલ ત્રિપાઠીની શહાદતનો બદલો કેમ ભૂલે આસામ રાઈફલ્સ? મળી પહેલી સફળતા, 3 ઉગ્રવાદીઓને ફૂંકી માર્યા

Hiralal

Last Updated: 02:00 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણીપુરમાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી અને 7 જવાનોની શહાદતનો બદલો આસામ રાઈફલ્સે લઈ લીધો છે.

  • મણીપુર આતંકી હુમલાનો બદલો
  • આસામ રાઈફલ્સે NSCN-KYAના 3 સભ્યોને કર્યાં ઠાર
  • મણીપુર હુમલામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી અને 7 શહીદ થયા હતા 

આસામ રાઈફલ્સના જવાનોએ ઉગ્રવાદી સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિઝમના 3 ઉગ્રવાદીઓને ઠાર કર્યાં છે.  મણીપુર આતંકી હુમલાના એક દિવસ બાદ આસામ રાઈફલ્સે તેના સભ્યોની શહાદતનો બદલો લઈ લીધો છે. આસામ રાઈફલ્સે NSCN-KYAના 3 સભ્યોને ઠાર કર્યાં છે. 

લોકલ આતંકીઓનો સફાયો કરવા આસામ રાઈફલ્સે શરુ કર્યું મહા ઓપેરશન

મણીપુરમાં લોકલ આતંકીઓનો સફાયો કરવા માટે આસામ રાઈફલ્સે મહા ઓપરેશન શરુ કરી દીધું છે. કર્નલ ત્રિપાઠી સહિત 7 જવાનોની શહાદતનો બદલો લેવામાં આસામ રાઈફલ્સને પહેલી સફળતા મળી છે. આસામ રાઈફલ્સે અરુણાચલમાં NSCN-KYAના 3 સભ્યોને ઠાર કરી દીધા છે. હજુ પણ વધારે આતંકીઓનો ખાતમો થવાની સંભાવના છે કારણ કે ત્યાં હજુ ઓપરેશન ચાલુ છે. આસામ રાઇફલ્સના છ સૈનિકોના જૂથે દક્ષિણ અરુણાચલ પ્રદેશના લોંગિંગ વિસ્તારની આસપાસ હુમલો કર્યો હતો. જોકે આતંકવાદીઓ અને આસામરાઇફલો વચ્ચે ઘણા કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું જેમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

શનિવારે આતંકી હુમલામાં કર્નલ સહિત 7 શહીદ થયા હતા 

શનિવારે આસામ રાઇફલ્સના કાફલા પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં મેજર વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની, પુત્ર સહિત 7 જવાનો શહીદ થયા હતા. એએનઆઈ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલા બાદ આસામ રાઇફલ્સના જવાનોએ આતંકવાદીઓની શોધ ઝડપી બનાવી હતી. જે બાદ સોમવારે આસામ રાઈફલ્સના જવાનો બદલો લેવામાં સફળ રહ્યા હતા. આજે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિમ (એનએસસીએન-કેવાયએ) સાથે સંકળાયેલા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ