બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / this pilot is going viral on social media who is he 2023

પ્રશંસાને પાત્ર / VIDEO: પાયલટનો શાયરાના અંદાજ, મુસાફરોની આખી યાત્રા બની મજેદાર: જાણો કોણ છે આ વાયરલ પાયલટ

Premal

Last Updated: 01:55 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં હાલમાં એક ફ્લાઈટના વીડિયોની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ વાયરલ વીડિયોમાં પાયલટ દ્વારા આપવામાં આવેલા સંદેશને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે.

  • પાયલટે ફ્લાઈટમાં મુસાફરોને સારી રીતે મેસેજ આપ્યો
  • ઈન્ટરનેટની દુનિયામાં વીડિયોએ ખૂબ પ્રેમ લૂંટાવ્યો 
  • યુઝર્સે પાયલટના ખૂબ વખાણ કર્યા

ફ્લાઈટમાં મુસાફરોને સારી રીતે જાણકારી અપાઈ

સ્પાઈસજેટના આ પાયલટને યાદ કરો, જેણે ફ્લાઈટ દરમ્યાન પોતાના મેસેજથી ઈન્ટરનેટની દુનિયામાં ઉત્સાહ ભર્યો હતો. શુ તમે તેના વિશે જાણો છો? જો નથી જાણતા તો કોઈ વાંધો નહીં અમે તેના વિશે જણાવીશુ. સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. વાયરલ વીડિયોમાં મુસાફરોને ફ્લાઈટમાં ખૂબ સારી રીતે મેસેજ આપવામાં આવતો હતો. ઈન્ટરનેટની દુનિયામાં વીડિયોએ ખૂબ પ્રેમ લૂંટાવ્યો. યુઝર્સે પાયલટના ખૂબ વખાણ કર્યા. 

વાયરલ વીડિયોમાં શું કહ્યુ હતુ? 

આ વીડિયોને હાલમાં ઈન્સ્ટાગ્રામ પર પાયલટે શેર કર્યો હતો. તમે વીડિયોમાં સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે પાયલટ ફ્લાઈટમાં મુસાફરોને મેસેજ આપી રહ્યો છે. મેસેજ દરમ્યાન તેમને આ કહેતા સાંભળવામાં આવ્યાં, "જરા માંદ કો આરામ ઔર ના કરે ધુમ્રપાન, વરના દંડનિયા હો શકતા હૈ અંજામ."

શું તમે તેના વિશે જાણો છો? 

ડિસેમ્બર 2022માં એક મુસાફર દ્વારા દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઈટમાં એક મુસાફરે પોતાની સીટ રેકોર્ડ કર્યા બાદ પાયલટનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ત્યારબાદ વીડિયો વાયરલ થયો હતો. જો કે, વીડિયોમાં તેમનો ચહેરો દેખાતો ન હતો. પરંતુ જે રીતે તેમણે ફ્લાઈટમાં ઉડાન ભરતી સમયે સુરક્ષા પ્રક્રિયાઓ અંગે મુસાફરોને જાગૃત કર્યા. તેને જોઇને લોકો આશ્ચર્યમાં ગરકાવ થયા. જે વીડિયોમાં તમે આ પાયલટને જોઇ શકતા નથી. ખરેખર પાયલટનુ નામ મોહિત તેવતિયા છે. જે એક પાયલટ છે. હાલમાં તે સ્પાઈસ જેટમાં કાર્યરત છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ