બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / This man kept eating sandwiches in the middle of violence in France, Watch VIDEO

ફ્રાંસ હિંસા અપડેટ / ફ્રાંસમાં હિંસા વચ્ચે ફૂલ મોજમાં સેન્ડવીચ ખાતો રહ્યો આ શખ્સ, બ્લાસ્ટની તો કંઇ અસર જ ના થઇ, જુઓ VIDEO

Priyakant

Last Updated: 03:11 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

France Violence News: હિંસાના દ્રશ્યો વચ્ચે એક માણસ આરામથી રસ્તાની બાજુમાં બેસીને સંઘર્ષથી અસ્વસ્થ શાંતિથી સેન્ડવિચ ખાતો જોવા મળ્યો

  • ફ્રાંસમાં હિંસક વિરોધ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ 
  • તોફાનીઓ-પોલીસ વચ્ચે અથડામણ દરમિયાન એક માણસ સેન્ડવિચનો ખાતો જોવા મળ્યો 
  • રસ્તાની બાજુમાં બેસીને સંઘર્ષથી અસ્વસ્થ શાંતિથી સેન્ડવિચ ખાતો જોવા મળ્યો વ્યક્તિ 

ફ્રાંસમાં હિંસક વિરોધ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, તોફાનીઓ અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન એક માણસ રસ્તાની વચ્ચે સેન્ડવિચનો આનંદ લેતો જોવા મળે છે. આ વીડિયો એક ઉંચી ઈમારતમાંથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ કોઈ વિસ્ફોટ સાંભળી રહ્યો નથી તે ફક્ત તેની સેન્ડવિચ ખાવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે પેરિસ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક 17 વર્ષીય યુવકને ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

ફ્રાંસમાં એક યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. બિલ્ડિંગની ટોચ પરથી શૂટ કરાયેલી ક્લિપ્સમાં ડાબી બાજુએ સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચેની અથડામણ દર્શાવે છે. જેમાં જમણી બાજુએ ઉભેલા સશસ્ત્ર પોલીસના જૂથ પર વિરોધીઓના જૂથે વસ્તુઓ ફેંકી હતી. આ દ્રશ્યોની વચ્ચોવચ એક માણસ આરામથી રસ્તાની બાજુમાં બેસીને સંઘર્ષથી અસ્વસ્થ શાંતિથી સેન્ડવિચ ખાતો જોવા મળી રહ્યો છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો 
નોંધનીય છે કે, આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે તે નશામાં હોઈ શકે છે. તો બીજાએ કહ્યું કે, ભાઈએ તેના જીવનમાં આવા ઘણા તમાશા  જોયા હશે, તેથી જ તેને કોઈ ફરક નથી પડતો.

ફ્રાંસમાં કેમ થઈ રહી છે હિંસા ? 
મંગળવારે પેરિસ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક 17 વર્ષીય યુવકને ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં અલગ-અલગ જગ્યાએ આગચંપીની ઘટનાઓ સામે આવી છે. પોલીસ દળના આવા અમાનવીય પગલા પર વિશ્વભરના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી. ત્યારબાદ પોલીસ અધિકારીએ બાળકના પરિવારની માફી માંગી. ઘટનાના ચોથા દિવસે પણ ફ્રાન્સમાં સ્થિતિ તંગ છે. દેખાવકારો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 875 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 200 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ