બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / these precautions are necessary with new smartphones

તમારા કામનું / નવા સ્માર્ટફોનમાં ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો મૂકાઇ જશો મોટી મુશ્કેલીમાં, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 03:50 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટનો વપરાશ તેજીથી થઈ રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટથી સુવિધાઓમાં વધારો થયો છે, તેની સાથે સાથે જોખમ પણ વધ્યું છે.

  • ઈન્ટરનેટનો વપરાશ તેજીથી થઈ રહ્યો છે
  • સુવિધાઓની સાથે જોખમમાં પણ વધારો
  • સ્માર્ટફોનના કારણે સ્કેમ વધી રહ્યા છે

ઈન્ટરનેટનો વપરાશ તેજીથી થઈ રહ્યો છે. હવે માત્ર લોકો કોલ કરવા માટે નહીં, પરંતુ બેન્કિંગ, સ્ટડી, મનોરંજન અને જાણકારી માટે સ્માર્ટફોનની ખરીદી કરે છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટથી સુવિધાઓમાં વધારો થયો છે, તેની સાથે સાથે જોખમ પણ વધ્યું છે. 

સ્માર્ટફોનના કારણે સ્કેમ ઝડપથી વધી રહ્યા છે. અનેક લોકો સ્માર્ટફોનની મદદથી ઈન્ટરનેટ બેન્કિગ અને UPIથી પૈસા ટ્રાન્સફર કરે છે, જેનો સીધો ફાયદો સ્કેમર્ને થાય છે. આ કગારણોસર સ્કેમર્સ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI આઈ ડીનીજાણકારી મેળવી લે છે. 

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

  • એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝ કરવા માટે Gmail એકાઉન્ટ બનાવવાનું રહે છે, જેની મદદથી તમે તમામ સર્વિસ એક્સેસ કરી શકો છો. 
  • Gmail પાસવર્ડ અન્ય વ્યક્તિને શેર ના કરવો. Gmailની મદદથી ફોનનો ડેટા એક્સેસ કરવામાં આવે છે. 
  • જો તમારા ફોનમાં કોઈ મેસેજ આવે છે અને તેમાં બીજી કોઈ લિંક હોય તો તેના પર ક્લિક ના કરવું, તે સ્કેમર્સની કોઈ ચાલ હોઈ શકે છે. 
  • અન્ય લોકો સાથે OTP શેર ના કરવો. 
  • ફોન લોક રાખો. આ ફોનનો પાસવર્ડ અથવા પેટર્ન અન્ય વ્યક્તિ સાથે શેર ના કરો. 
  • તેમાં અનેક બ્લોટવેયર્સ પણ હશે, તેના પર ક્લિક ના કરો. આ ડેટા લઈને વિજ્ઞાપન માટે ઉપયોગ કરવામાં આવે છે. 
  • બેન્કિંગ ડિટેઈલ્સ બાબતે સાવધાન રહેવું. સ્માર્ટફોન ફીચર્સ સાથે ફ્રેન્ડલી ના બનો ત્યાં સુધી બેન્કિંગ સર્વિસનો ઉપયોગ ના કરવો. 
  • કોઈપણ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. સોન્ગ અથવા વિડીયો ડાઉનલોડ કરવા માટે અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરવો. 
  • જરૂર ના હોય ત્યારે ઈન્ટરનેટ તથા અન્ય જરૂરી સેટિંગ ઓફ જ રાખવા, જેથી સ્કેમર્સ સ્માર્ટફોનમાં એન્ટર થઈ શકો છો. 
  • વ્હોટ્સએપનો ઉપયોગ કરો છો, તો અજાણ્યા ફોન કોલ બાબતે સાવધાન રહેવું. અજાણ્યા નંબર પરથી આવતા ફોન વ્હોટ્સએપ કોલ પણ એક સ્કેમ હોઈ શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ