બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / These 16 MLAs of Gujarat who violated the protocol, veteran leaders are also involved

વિધાનસભા / ગુજરાતના આ 16 ધારાસભ્યો જેમણે ભંગ કર્યો પ્રોટોકોલ, દિગ્ગજ નેતાઓ પણ સામેલ

Mehul

Last Updated: 06:38 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં આજે ચર્ચા-પ્રશ્નોતરી દરમિયાન પ્રોટોકોલનો ભંગ કર્યા પર માહિતી. અત્ત્યાર સુધી રાજ્યના 16 ધારાસભ્યએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે જેમાના 12 ધારાસભ્ય સામે ફરિયાદ

  • ગુજરાતના 16 ધારાસભ્યોનો પ્રોટોકોલ ભંગ 
  • છેલ્લા બે વર્ષમાં12 ધારાસભ્યો સામે 16 ફરિયાદ
  • વિપક્ષી નેતા રાઠવા સહીત મોટાભાગના કોંગ્રેસી  


ગુજરાત વિધાનસભામાં આજે ચર્ચા-પ્રશ્નોતરી દરમિયાન પ્રોટોકોલનો ભંગ કર્યા પર માહિતી રજુ કરવામાં આવી હતી. અત્ત્યાર સુધી રાજ્યના 16 ધારાસભ્યએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે જેમાના 
12 ધારાસભ્ય સામે પ્રોટોકોલ ભંગ કરવાની ફરિયાદ આવી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગને  2 વર્ષમાં 16 ફરિયાદ મળી હતી. આ ધારાસભ્યોમાં બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ સામે 2 ફરિયાદ, લાઠી ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે 2 ફરિયાદ, ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ સામે 3 ફરિયાદો, પાદરા ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર,કુંવરજી બાવળીયા સામે પણ પ્રોટોકોલ ભંગ કર્યાની ફરિયાદ થઇ છે. આ ઉપરાંત છોટા ઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા,ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ધારાસભ્ય પુંજા વંશનો પણ સમાવેશ થાય છે.તો કોન્ગ્રેસના વધુ ધારાસભ્યો નૌશાદ સોલંકી, પરેશ ધાનાણી, સુનિલ ગામીત, વિરોધ પક્ષના નેતા  સુખરામ રાઠવાનો પણ ફરિયાદના નામમાં સમાવેશ થાય છે. કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પૂછેલા પ્રશ્નનો સરકારે  આ માહિતીથી જવાબ આપ્યો હતો. 

પૂંજા વંશે માછીમારોનો પ્રશ્ન પૂછ્યો 

અરબી સમુદ્રમાં માછીમારી કરતા ગુજરાતના 519 માછીમારો  હજુ સુધી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે. રાજ્ય સરકારે કોંગ્રેસ ધારાસભ્ય પૂજા વંશના પ્રશ્ન પર જવાબ રજૂ કરતા આ માહિતી આપી હતી પાકિસ્તાન મરીને છેલ્લા બે વર્ષમાં 358  જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વખત કરી રજૂઆત કરી છે. 2020માં ગુજરાતના 163 માછીમારોને પાકિસ્તાને પકડ્યા, તો 2021માં 195 માછીમારોને પાકિસ્તાની મરીને પકડ્યા હતા.

પાકિસ્તાન દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારો ના અપહરણ ની ઘટના સામે આવે છે.પાકિસ્તાન સરકાર સમય આંતરે માછીમારો ને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી જેને કારણે માછીમાર ને પોતાનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડે છે .ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય બોટો ને પણ પાકિસ્તાનના કબ્જા માંથી મુક્ત કરવા માંગ કરવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ