બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / The trouble is immense! In Vijapur's Aglod village, land is falling every year, locals also said the reason for the danger, the system is unconscious.

મહેસાણા / મુસીબત અપાર.! વિજાપુરના આગલોડ ગામમાં જમીન દર વર્ષે ધસી રહી છે, સ્થાનિકોએ જોખમનું કારણ પણ જણાવ્યું, તંત્ર બેભાન

Vishal Khamar

Last Updated: 11:11 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજાપુરના આગલોડ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીનાં કોતરની જમીન દર વર્ષે ધસી રહી છે. આ બાબતે તલાટીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.

  • વિજાપુરના આગલોડ ગામે નદીની કોતરથી સ્થાનિકો પર જોખમ
  • સાબરમતી નદીની કોતર સ્થાનિકો માટે બની મુસીબતનું કારણ
  • નદીના કોતરની જમીન દર વર્ષે ધસી રહી છે : સ્થાનિકો

વિજાપુરનાં આગલોડ ગામે નદીની કોતરથી સ્થાનિકો પર જોખમ છે. ત્યારે સાબરમતી નદીની કોતર સ્થાનિકો માટે મુસીબતનું કારણ બની છે.  જેમાં આગલોડ ગામમાં નદીનાં કોતરો નજીક આવેલા મકાન છે. આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે નદીનાં કોતરની જમીન દર વર્ષે ઘસી રહી છે. જમીન ઘસતા ઘસતા મકાન નજીક પહોંચી જતા જોખમ વધ્યું છે. જમીન વધુ ધસે તો મકાનો નદીમાં સમાઈ જાય તેવી સ્થિતિ છે.  ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી છે. પરંતું ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોની માંગની અવગણના કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ એવો દાવો પણ કર્યો છે કે વહિવટી તંત્ર પણ સમગ્ર મામલે બેદરકાર હોવાનું જણાવ્યું હતું.

સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ

અધિકારીઓ કહે છે કે  અન્યત્ર શિફ્ટ થઈ જાઓઃ મંગેશભાઈ
આ બાબતે રહીશ મંગેશભાઈએ જણાવ્યું હતું કે,  ગત ચોમાસામાં નદીનાં કોતરની જમીન ઘસી ગઈ હતી. જે બાબતે તલાટી તેમજ અન્ય અધિકારીઓને મળ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થઈ જાઓ. ત્યારે રજૂઆત કર્યાને છ થી સાત મહિના થવા છતા કોઈ નિકાલ થયો નથી. જે જમીન ધસી રહી છે. તે ન ધસે તે માટે સંરક્ષણ દિવાલ બનવી જોઈએ. તેવી અમારી માંગ છે.  

મંગેશભાઈ(રહીશ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ