બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / The sister did a wonderful job of not giving back 2 lakhs borrowed by the brother

અમદાવાદ / ભાઈએ ઉછીના લીધેલા 2 લાખ પાછા ન આપતાં બહેને કર્યું ગજબ કામ

Intern

Last Updated: 05:56 PM, 7 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે અમદાવાદ શહેરમાં વ્યાજખોરોની દાદાગીરી વધતી જાય છે. જ્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બહેને પોતાના ભાઈને 2 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ પર આપ્યા હતા. પરંતુ ભાઈ સમયસર પૈસા અને વ્યાજ ન આપી શકતાં બહેને ગુંડા મોકલી મારી નાખવાની ધમકી અપાવી.

  • બહેને ભાઈને વ્યાજ પર પૈસા આપ્યા હતા
  • 2 લાખ રૂપિયાનું 5% વ્યાજ હતું
  • બહેને ઉઘરાણી કરવા ભાઈના ઘરે ગુંડા મોકલ્યા

ભાઈએ બહેન પાસેથી ધંધા માટે પાંચ ટકા વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા​

જમાલપુરમાં ભાઈએ બહેન પાસેથી ધંધા માટે પાંચ ટકા વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. વ્યાજ કે મૂડી આપી ન શકતાં બહેને ભાઈના ઘરે માણસો મોકલી પઠાણી ઉઘરાણી કરી ભાઈને લાફો મારી એક લાખનું બાઈક લઇ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અસલમભાઇ છિપાએ ચાર લોકો વિરુદ્ધમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

જમાલપુર વિસ્તારમાં આવેલ ક‌િડયાશેરી પતંગબજારમાં રહેતા અસલમભાઇ છિપાએ ચાર લોકો વિરુદ્ધમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અસલમભાઈએ તેમની બહેન શબાના પાસેથી ધંધાર્થે પૈસાની જરૂર હોવાથી બે લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા અસલમભાઈએ નિયમિત વ્યાજ સહિત ૪૩ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા, જોકે ધંધાે બરાબર ચાલતો ન હોવાથી અસલમભાઈ બહેનને વ્યાજ કે મૂડી આપતા ન હતા. 

શબાનાએ ઉઘરાણી કરવા માટે માણસો મોકલ્યા હતા

થોડા દિવસ પહેલાં ઈમ્તિયાઝ-શાહબાઝ તથા સરફરાઝે તેમના ઘરે આવીને કહ્યું કે તારી બહેન શબાનાએ ઉઘરાણી કરવા મોકલ્યા છે. ત્યારબાદ અસલમભાઇના ઘર બહાર રહેલ એક લાખ રૂપિયાનું બાઈક લઇ જઈ કહ્યું કે પૈસા આપી જજે અને બાઈક લઇ જજે. ત્યારબાદ ત્રણેય યુવક જતા રહ્યા હતા. ગઈ કાલે ફરી ઈમ્તિયાઝે અસલમભાઇને ફોન કરી પૈસાની ઉઘરાણી કરી હતી અને પૈસા આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ