બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The police department did such a great job on the issue of stray cattle that now direct action will be taken against the owner

જાહેરનામું / અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે પોલીસ વિભાગે એવું મોટું કામ કર્યું કે, હવે માલિક સામે થશે સીધી કાર્યવાહી

Mehul

Last Updated: 08:52 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઢોર મુદ્દે અમદાવાદ શહેર પોલીસે મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. પોલીસના જાહેરનામામાં શહેરમાં કેટલાક વિસ્તાર 'નો કેટલ' ઝોન તરીકે જાહેર. હવે માલિકો સામે કાર્યવાહી

  • અમદાવાદના કેટલાક વિસ્તારો 'નો કેટલ'ઝોન 
  • રખડતા પશુઓ મુદ્દે પોલીસની લાલ આંખ 
  • જાહેરનામાં બાદ પશુ દેખાયા,તો માલિક સામે પગલાં 


તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટી તંત્રને  રખડતા ઢોર મુદ્દે સખ્ત ફટકાર લગાવી હતી અને શું કાર્યવાહી કરી રહ્યા છો તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. હવે રખડતા ઢોર મુદ્દે અમદાવાદ શહેર પોલીસે મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. પોલીસના જાહેરનામામાં શહેરમાં કેટલાક ઝોનને 'નો કેટલ ઝોન' તરીકે જાહેર કરાયા છે. 

ક્યા ક્યા ઝોન, 'નો કેટલમાં શામેલ 

અમદાવાદ શહેરના  કેટલાક ઝોનને 'નો કેટલ ઝોન' તરીકે જાહેર કરાવામાં આવ્યા છે.પોલીસના જાહેરનામાં પ્રમાણે પશ્ચિમ ઝોન  'નો કેટલ' ઝોન તરીકે જાહેર કરાયો છે તો રિવરફ્રન્ટથી ગાંધીબ્રિજ અને ગાંધીબ્રિજથી ઉસ્માનપુરા અને સી.જી.રોડ 'નો કેટલ' ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાગ બગીચા,સ્કૂલ હેપ્પી સ્ટ્રીટ નો કેટલ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ જાહેરનામાં બાદ હવે જાહેરમાં રખડતા પશુઓ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ઢોર માલિકો પશુઓને 'નો કેટલ' ઝોનમાં ખુલ્લા મુકશે તો કાર્યવાહી કરવામાં આવશે,અને વિભાગના જાહેરનામા ભંગ બદલ ઢોર માલિકો સામે પણ  કાર્યવાહી કરવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ