બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

VTV / વિશ્વ / The list of the most expensive animals in the world is here

અધધ / 4000 કરોડનો કૂતરો, 800 કરોડની બિલાડી, આ છે દુનિયાના સૌથી મોંઘા પ્રાણીઓ!

Dinesh

Last Updated: 11:50 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલ અબાઉટ કેટ્સ નામની વેબસાઈટે દુનિયાના સૌથી મોઘા પ્રાણીઓ વિશેની યાદી બહાર પાડી છે. આમાં, બિલાડી અને કૂતરાની કિંમત કલ્પના બહારની છે, એક કૂતરાની કિંમત હજારો કરોડ રૂપિયા છે.

  • દુનિયાના સૌથી મોંઘા પ્રાણીઓની યાદી આવી સામે
  • એક બિલાડીની કિંમત 800 કરોડ રૂપિયા
  • Gunther VI નામના કૂતરાની કિંમત 4000 કરોડ


જાનવરોની કિંમત સાથે જોડાયેલા સોશિયલ મીડિયા અભ્યાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કૂતરા-બિલાડીની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. ઘણા પ્રાણીઓ તો 'સેલિબ્રિટી'નો દરજ્જો ધરાવે છે. એક કૂતરાની કિંમત હજારો કરોડ રૂપિયા છે. 'ઓલ અબાઉટ કૈટ્સ'ના રિપોર્ટમાં આ પ્રાણીઓ વિશે જણાવવામાં આવ્યું છે. અમેરિકાની લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટ પાસે સ્કોટિશ ફોલ્ડ નસ્લની બિલાડી ઓલિવિયા બેન્સન છે. દાવો કરવામાં આવ્યો છે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોંઘું પ્રાણી છે. આ બિલાડીની કિંમત અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુ છે. 

ઇન્સ્ટાગ્રામ પર @Nala_cat નામથી લોકપ્રિય
બીજા નંબર પર એક બિલાડી પણ છે. આ બિલાડી સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે. તેનું નામ નાલા કેટ છે, જે ઇન્સ્ટાગ્રામ પર @Nala_cat નામથી લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર આ બિલાડીના 44 લાખથી વધુ ફોલોઅર્સ છે, રિપોર્ટમાં નાલાની કિંમત 825 કરોડથી વધુ આંકવામાં આવી છે. નાલાનું નામ 'ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ'માં પણ નોંધાયેલું છે.  મોંઘા પ્રાણીઓની યાદીમાં ટોચ પર જર્મન શેફર્ડ જાતિનો કૂતરો Gunther VI છે. તેની માલિકી ઇટાલિયન કંપની ગુંથર કોર્પોરેશનની છે. તેની કિંમત 4000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nala Cat ™ (@nala_cat)

ઓલિવિયાને 2 મિલિયનથી વધુ લાઇક્સ મળી
ટેલર સ્વિફ્ટે વર્ષ 2020માં ઓલિવિયાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, આ ફોટોને 2 મિલિયનથી વધુ લાઈક્સ મળી હતી. જો કે, ટેલર સ્વિફ્ટ તેની બિલાડીને કેટલો પ્રેમ કરે છે, આ વાત તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સ્પષ્ટપણે જાણવા મળે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nala Cat ™ (@nala_cat)

જાણો વિશ્વના સૌથી મોંઘા પ્રાણીઓ 
ટેલર સ્વિફ્ટની બિલાડી પછી, વિશ્વના સૌથી મોંઘા પ્રાણીઓમાં પ્રખ્યાત અમેરિકન ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેના કૂતરા શેડી, સની, લોરેન, લાયલા અને લ્યુકનો સમાવેશ થાય છે, જેની કિંમત લગભગ 250 કરોડ રૂપિયા છે.
પોમેરેનિયન બ્રીડનો જીફપોમ નામનો કૂતરો ચોથા નંબર પર છે, તેની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. જર્મન ફૈશન ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડની બિલાડી પાંચમા નંબર પર છે, તેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રખ્યાત અભિનેત્રી બેટી વ્હાઈટના કૂતરાની કિંમત 40 કરોડથી વધુ નોંધાઈ. કાર્લ લેગરફેલ્ડ અને બેટી વ્હાઇટ બંને મૃત્યુ પામ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ