બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / The identity of the historic town will increase. Vadnagar will have a statue of PM Modi's childhood

આર્ટ ઓફ ગેલરી / ઐતિહાસિક નગરની ઓળખમાં થશે વધારો, વડનગરમાં લાગશે PM મોદીના બાળપણનું સ્ટેચ્યૂ

Kiran

Last Updated: 05:34 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડનગરમાં આ આર્ટ ઓફ ગેલરીમાં વડાપ્રધાન મોદીનું બાળપણનું સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવનાર છે જેમાં બાળપણમાં વડાપ્રધાન મોદી ચાની કીટલી સાથે ઉભા હોય તેવી પ્રતિતિ જોવા મળી રહી છે.

વડનગરમાં PM મોદીના બાળપણનું લગાવાયુ સ્ટેચ્યુ
ચાની કિટલી સાથેનું PMના બાળપણનું સ્ટેચ્યુ જોવા મળશે
PMના બાળપણના સ્ટેચ્યુ સાથે નગરના ઇતિહાસની ઝાંખી

વડનગર ઈતિહાસિક દ્રષ્ટીએ અનેક ગણું મહત્વ ધરાવે છે વડનગરમાં હરપ્પા સંસ્કૃતિથી લઈને મહાભારત કાળમાં પણ વડનગરનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે વડનગરમાં અનેક સ્મારકો આજે પણ અડીખમ ઉભા છે તેમજ હાટકેશ્વર મંદિર અને કીર્તિ તોરણ એ તેની વિશેષ ઓળખ છે પરતું તેની ઓળખમાં હવે વધારો થવા જઈ રહ્યો છે.


પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

વડનગર વડાપ્રધાન મોદીનું ગામ તરીકે ઓળખ તો ધરાવે છે પરતું હવે તેમનું ગામ ત્યાં બનાવવામાં આવેલી આર્ટ ઓફ ગેલેરીના નામથી પણ ઓળખાશે. વડાપ્રધાનના માદરે વતન વડનગરની મધ્યમાં નગરની શોભા વધારતો ઐતિહાસિક ટાવર વર્ષો અગાઉ ધરાશાયી થઈ ગયો હતો.

સેન્ટ્રલાઈઝ એસી સાથેની આર્ટ ગેલરી બનાવવામાં આવી 
આ ટાવર ફરી બનાવવા લોકોમાં માગ ઊઠતાં સરકારમાં રજૂઆત કરવામા આવી હતી જેની મંજૂરી મળતા ટૂરિઝમ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.કરોડોના ખર્ચે બનેલા આ ટાવર નગરની શોભા વધારી રહ્યો છે. એની સાથે એક માળની સેન્ટ્રલાઈઝ એસી સાથેની આર્ટ ગેલરી પણ બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહશે. 

80 ફૂટ ઉંચો ટાવર-આર્ટ ગેલેરી નગરની બનશે ઓળખ

વડનગરમાં આ આર્ટ ઓફ ગેલરીમાં વડાપ્રધાન મોદીનું બાળપણનું સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવનાર છે જેમાં બાળપણમાં વડાપ્રધાન મોદી ચાની કીટલી સાથે ઉભા હોય તેવી પ્રતિતિ થતી જોવા મળી રહી છે. આ આર્ટ ઓફ ગેલરી ક્યારે બનશે તેની હવે લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. 

PMના બાળપણના સ્ટેચ્યુ સાથે નગરના ઇતિહાસની ઝાંખી

વડનગરમાં કરોડોના ખર્ચે બનાવામાં આવેલો 80 ફૂટનો વોચ ટાવર એટલો મજબૂત અને અદ્યતન છે કે તેની પાસે 100 માળની બિલ્ડિંગ બનાવવામા આવે તો પણ ટાવરને કંઈ ન થઈ શકે મહત્વનું છે કે અગાઉનો ટાવર ધરાશાયી થતા ટૂરિઝમ વિભાગે 22 મજબૂત પાયા પર આ ટાવર ઉભો કર્યો છે. તેની બાજુમાં હવે આર્ટ ઓફ ગેલરી તૈયાર થનાર છે જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની ઝાંખી જોવા મળશે. જેની લોકો હવે આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ