બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / The first look of John Abraham's film 'Tehran' came out, the actor was seen in an intense avatar

પોસ્ટર રીલીઝ / જોન અબ્રાહમની ધમાકેદાર એક્શન થ્રીલર ફિલ્મનું પોસ્ટર રીલીઝ, આ વખતે લાગે છે નવાજૂની કરવાના મૂડમાં

Megha

Last Updated: 01:41 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ જોન અબ્રાહમ એ તેમની આવનારી ફિલ્મ "તહેરાન" નું પહેલું ટીઝર લુક રીલીઝ કર્યું છે. એ સાથે જ એમને એ ફિલ્મની શુટિંગ કરું કરી દીધી છે,

  • જોન અબ્રાહમ એક પછી એક એમ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે
  • જોન અબ્રાહમ એ આવનારી ફિલ્મ 'તહેરાન' નો ફર્સ્ટ લુક શેર કર્યો
  • બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ ઘણા ઇન્ટેન્સ અંદાજમાં નજર આવી રહ્યા છે

બૉલીવુડના એક્ટર જોન અબ્રાહમ ઘણા સમયથી લાઈમ લાઇટથઈ દૂર હતા પણ હવે એ ફરી એકવખત ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જોન અબ્રાહમ એમની આવનારી ફિલ્મોને લઈને હેડલાઇન્સમાં આવી રહ્યા છે. એક્ટર જોન અબ્રાહમ એક સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. સીધા શબ્દોમાં કહીએ તો જોન અબ્રાહમ એક પછી એક એમ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ એમને તેમની આવનારી ફિલ્મ "તહેરાન" નું પહેલું ટીઝર લુક રીલીઝ કર્યું છે. એ સાથે જ એમને એ ફિલ્મની શુટિંગ કરું કરી દીધી છે, આ વાતની જાણકારી જોન અબ્રાહમ એ તેના સોશ્યલ મીડિયા દ્વારા લોકો સુધી પંહોચાડી છે. 

'તહેરાન' નો ફર્સ્ટ લુક 
જોન અબ્રાહમએ તેમના ઓફીશીયલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેમની આવનારી ફિલ્મ 'તહેરાન' નો ફર્સ્ટ લુક અપલોડ કર્યો છે અને એ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. હાલ જોન અબ્રાહમનો આ લુક સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલ એ લુકમાં જોન અબ્રાહમ ઘણો ઇન્ટેન્સ લાગી રહ્યો છે અને લોકોને તેનું આ કિરદાર ઘણું પસંદ આવશે એવું લાગી રહ્યું છે. 

ફિલ્મનો પહેલો લુક દમદાર 
તમને જણાવી દઈએ કે જોન અબ્રાહમ એ થોડા કલાક પહેલા જ તેમની આવનારી ફિલ્મના શુટિંગ માટેની જાહેરાત કરી હતી. એ ફિલ્મનું નામ 'તહેરાન' છે અને હાલ જોન અબ્રાહમ તે ફિલ્મની શુટિંગ શરુ કરી રહ્યા છે. સાથે જ એ ફર્સ્ટ લુક શેર કરતા જોન અબ્રાહમ એ લખ્યું છે કે ' ગણતંત્ર દિવસ 2023 માટે તૈયાર થઇ જાઓ, મારી આવનારી ફિલ્મ તહેરાન હશે, જેના ડીરેક્ટર છે અરુણ ગોપાલન.' 

સત્યઘટના પર આધારિત હશે ફિલ્મ 
આ ફિલ્મના પહેલા લુકમાં બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ ઘણા ઇન્ટેન્સ અંદાજમાં નજર આવી રહ્યા છે. ફિલ્મ તહેરાન એક એક્શન થ્રીલર ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર આધારિત હશે. એડ્સ બનાવનાર ડીરેક્ટર અરુણ ગોપાલન આ ફિલ્મ દ્વારા ફિલ્મમેકિંગમાં એમનો ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ