બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / The Court also extended Manish Sisodia's judicial custody

એક્સાઈઝ સ્કેમ / મનિષ સિસોદીયા કેસમાં સામે આવ્યાં મોટા સમાચાર, EDએ કોર્ટને કરી જાણ, આજે પણ ન મળ્યાં જામીન

Hiralal

Last Updated: 03:22 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડના નંબર વન આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદીયાને આજે કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી દેતા કસ્ટડી લંબાવી દીધી છે.

  • દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદીયા બરાબરના ફસાયા
  • કોર્ટે આજ પણ જામીન આપવાનો કર્યો ઈન્કાર
  • સીબીઆઈ કેસમાં 27 એપ્રિલ સુધી વધી કસ્ટડી
  • ઈડી કેસમાં 29 એપ્રિલ સુધી રહેશે કસ્ટડીમાં 

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી સીબીઆઇ કેસમાં 17 એપ્રિલ અને ઇડી કેસમાં 27 એપ્રિલ સુધી વધારી દીધી છે. આ પહેલા ત્રણ વાર કોર્ટ સિસોદીયાની કસ્ટડી વધારી દીધી છે. સિસોદીયા સામે સીબીઆઈ અને ઈડી એમ બે એજન્સી તપાસ ચલાવી રહી છે. 

એપ્રિલના અંત સુધીમાં ફાઈલ થશે ચાર્જશીટ 
કોર્ટે ઇડીના વકીલની એ રજૂઆતોની પણ નોંધ લીધી હતી કે એજન્સી આ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ (પ્રોસિક્યુશન ફરિયાદ) દાખલ કરવા જઈ રહી છે.એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી મનીષ સિસોદિયા, અરૂણ રામચંદ્ર પિલ્લઇ અને અમનદીપ ધલની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી વધારી દીધી છે.

સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી 
આપ નેતા મનીષ સિસોદિયાની આ કેસમાં લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને અધિકારીઓએ કહ્યું હતું કે તેમના જવાબો સંતોષકારક નથી. બાદમાં તેમણે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. નવી દિલ્હી: એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સીબીઆઇ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

52 દિવસથી જેલમાં છે બંધ
8 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ  મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી ત્યારથી આજ દિન સુધી તે જેલમાં છે. તેમને ધરપકડને 52 દિવસનો સમય થયો છે. 

શું છે દિલ્હી દારૂ ‘કૌભાંડ’ કેસ?
નવેમ્બર 2021 માં, દિલ્હી સરકારે ખૂબ જ ઉત્સાહ સાથે નવી આબકારી નીતિ શરૂ કરી. આ કારણે દિલ્હીમાં દારૂ ખૂબ સસ્તો થઈ ગયો અને છૂટક વેપારીઓને પણ છૂટ આપવામાં આવી. જો કે, ભાજપે આરોપ લગાવ્યો છે કે દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળા થઈ રહ્યા છે. પસંદગીના ડીલરોને લાભ મળ્યો હતો. જુલાઈ 2022 સુધીમાં, આ મામલો  એટલો ચગ્યો કે ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો. રિપોર્ટના આધારે એલજીએ સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ