બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / The central government has hiked the support price of sugarcane

ખુશખબર ! / ગુજરાતના 5 લાખ ખેડૂતોને થશે લાભ, કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરતા ખેડૂતો ખુશ

Khyati

Last Updated: 05:08 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂ.15નો કર્યો વધારો દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને થશે ફાયદો

  • કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં કર્યો વધારો
  • પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયાનો વધારો કરીને 305 રૂપિયા કરાયા
  • દ.ગુજરાતના 5લાખ ખેડૂતો-ખેતકર્મયોગીઓને ફાયદો 

રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ક્યાંક સ્થાનિકોને વિકાસના કાર્યોની ભેટ તો ક્યાંક ભાવિ પેઢી માટે રોજગાર સર્જનની નવી તકો ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે પ્રતિ ક્વિન્ટલ શેરડીના ટેકાના ભાવમાં કર્યો વધારો

કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરતા ખેડૂતોની ખુશી બમણી થઇ છે.પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયાનો વધારો કરીને 305 રૂપિયા કરવામાં આવ્યા છે. જે  ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે અમલી બનશે.ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા 305 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં શેરડીના પાંચ કરોડ ખેડૂતો, તેમના આશ્ચિતો, ખાંડની મિલો અને તેનાથી સંબધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોને  ફાયદો થશે.  જ્યારે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો સહિત ખેત કર્મયોગીઓને પણ મોટો ફાયદો થશે. મહત્વનું છે કે ગુજરાતમાં એક કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. 

ખેડૂતોને 142 રૂપિયાનો થશે ફાયદો 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના નેતૃત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ માર્કેટીંગ વર્ષ ઑક્ટોબર-સપ્ટેમ્બર 2022-23 માટે શેરડીનો ટેકાનો ભાવ 305 રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.  મહત્વનું છે કે  માર્કેટિંગ વર્ષ 2022-23 માટે એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ 162 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જેથી હવે 305 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને 142 રૂપિયાનો ફાયદો થશે. ખેડૂતોને પડતર કિંમત પર 88 ટકાનો નફો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ