બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / The battery will last 40 days on a single charge

Technology / સિંગલ ચાર્જમાં 40 દિવસ ચાલશે બૅટરી, માત્ર 8,699 રૂપિયામાં લૉન્ચ થયો આ એન્ડ્રોઇડ ફોન

Kinjari

Last Updated: 12:45 PM, 23 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્નોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન ટેક્નો સ્પાર્ક 6 ગો લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનની કિંમત 8699 રૂપિયા છે. આ ફોનમાં ઘણી બધા ફીચર્સ છે જે એક મોંઘા ફોનમાં અવેલેબલ હોય છે.

  • 8,699માં એન્ડ્રોઇડ ફોન થયો લોન્ચ 
  • 25 તારીખે ફ્લિપકાર્ટ પર આવશે સેલ 
  • 40 દિવસ સુધી ચાલશે મોબાઇલની બૅટરી

આ ફોનમાં વૉટરડ્રોપ નૉચ, રિયર પર ફિંગરપ્રીન્ટ સેન્સર અને ડુઅલ કેમેરા જેવા ફીચર્સ છે. આ ફોનની સૌથી સારી બાબત છે તેની બેટરી. કંપનીએ દાવો કર્યો છે કે મોબાઇલની બેટરી 40 દિવસ સુધી ચાલે છે. આ ફોનનો પહેલો સેલ ફ્લિપકાર્ટ પર 25 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે રાખવામાં આવશે. 

ફીચર્સ 
ટેક્નો સ્પાર્ક 6 ગો માત્ર એક જ વેરિએન્ટ 4GB+64GBમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ટ્રોડક્ટ્રી ઑફર હેઠળ આ નવા ફોનને લિમિટેડ ટાઇમ માટે માત્ર 8499 રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનમાં તમને ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સાથે જ કંપનીએ 100 દિવસ માટે વન ટાઇમ રિપ્લેસમેન્ટ ઓપ્શનનું એલાન કર્યું છે. 

ટેક્નો સ્પાર્ક 6 ગોમાં 6.52 ઇન્ચની એચડી પ્લસ ટીએફટી ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ છે. આ સિવાય તેમાં હીલિયો એ25 પ્રોસેસર. 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ છે. કેમેરાની જો વાત કરવામાં આવે તોતેમાં 13 મેગાપિક્સલનો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તે સાથે બીજા પણ સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

પાવર માટે આ ફોનમાં 5000MAH બેટરી છે. કંપનીનો દાવો છે કે આ ફોન એક વખત સિંગલ ચાર્જ કર્યા બાદ 40 દિવસ સુધી ચાલે છે. 54 કલાકના ટોકટાઇમ સાથે ચાલે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ