બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / teja sajja hanuman become ninth highest grossing tollywood film

મનોરંજન / 25 કરોડમાં બનેલી ફિલ્મ 'હનુમાન'નો કમાણીમાં બજરંગ કૂદકો, 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Arohi

Last Updated: 11:09 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teja Sajja's Hanuman: તેજા સજ્જાની 'હનુમાને' દુનિયાભરમાં ખૂબ નામ કમાયું છે. ચોથા અઠવાડિયા બાદ પણ ફિલ્મ ઉંચી ઉડાન ભરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ પૈસા તો છાપી રહી છે સાથે જ ઘણા મોટા રેકોર્ડ્સ પણ બનાવી રહી છે. 92 વર્ષ જુના રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

  • 25 કરોડમાં બની છે ફિલ્મ હનુમાન 
  • 25 દિવસમાં જ રેકોર્ડ્સ કર્યા બ્રેક
  • 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

સાઉથ ઈન્ડસ્ટ્રી માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. એવું એટલા માટે કારણ કે ફક્ત 25 કરોડમાં બનેલી હનુમાને બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.  પ્રશાંત વર્મા પહેલા જ હનુમાનની સીક્વલની જાહેરાત કરી ચુક્યા છે. 

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વાળા દિવસે જ એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પિક્ચરના ઓટીટી રાઈટ્સ પણ વેચાઈ ચુક્યા છે અને ઓટીટીની રિલીઝ ડેટ પણ સામે આવી ચુકી છે. તેમ છતાં દુનિયાભરમાં ફિલ્મ શાનદાર વ્યાપાર કરી રહી છે. 

હનુમાને બનાવ્યો શાનદાર રેકોર્ડ 
તેજા સજ્જાની હનુમાને દુનિયાભરથી 279 કરોડનો વ્યાપાર કરી લીધો છે. ટૂંક સમયમાં જ ફિલ્મ 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. તેની વચ્ચે ફિલ્મે એક મોટુ માઈલસ્ટોન પોતાના નામે કરી લીધુ છે. આ ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર આઠમી ટોલીવુડ ફિલ્મ બની ગઈ છે. તેણે 'અલા વૈકુંઠપુરમુલુ'ને પાછળ છોડી દીધી છે. 

વધુ વાંચો: ઈન્ડિયન સિનેમાની આ હોટ હસીનાએ 5 હજારમાંથી ઉભા કર્યા કરોડો, પોતાના દમ પર ઉભી કરીઆટલી નેટવર્થ

જણાવી દઈએ કે હનુમાને 92 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રિપોર્ટ અનુસાર તેજા સજ્જાની હનુમાન સંક્રાતિ પર રિલીઝ થયા બાદ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મનું ચોથુ અઠવાડિયું છે અને ફિલ્મ સતત સારૂ પ્રદર્શન કરતી જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ