બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Team Thackeray, Team Shinde Can't Use Shiv Sena Symbol, Orders Poll Body

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, ચૂંટણી પંચે ફ્રીઝ કર્યું શિવસેના નામ અને ધનુષ-બાણનું નિશાન

Hiralal

Last Updated: 10:22 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ- બાણ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે.

  • મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથને મોટો ફટકો
  • ચૂંટણી પંચે પાર્ટીના ચૂંટણી નિશાન પર સંભળાવ્યો ચૂકાદો
  • એક પણ પક્ષને ન ફાળવ્યું શિવસેનાનું ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ
  • ઉદ્ધવ અને શિંદે જૂથે નવા ચિન્હ સાથે લડવી પડશે પેટાચૂંટણી 
  • જોકે આ વચગાળાનો આદેશ છે, કાયમી આદેશ પછી બહાર પાડશે 

મહારાષ્ટ્રમાં ચૂંટણી નિશાન માટે લડી રહેલા બે જૂથ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ,ને ચૂંટણી પંચનો મોટો ફટકો પડ્યો છે. 3 નવેમ્બરે યોજાનારી અંધેરી પૂર્વની પેટાચૂંટણીમાંં પાર્ટીનું નિશાન ધનૂષ-બાણને લઈને ચૂંટણી પંચે વચગાળાનો ઓર્ડર આપી દીધો છે. ચૂંટણી પંચે એક પણ જૂથને પાર્ટીના ચૂંટણી નિશાન ધનુષ- બાણના ઉપયોગની મંજૂરી આપી નથી તેને બદલે બન્ને જૂથે અલગ અલગ ચૂંટણી નિશાન પર પેટાચૂંટણી લડવી પડશે અને તે માટે 10 ઓક્ટોબર સુધીમાં નવા નામ જણાવી દેવા પડશે તેવું પંચે ઠરાવ્યું છે. એક પણ જૂથને ધનુષ-બાણનું ચૂંટણી નિશાન ન આપતા પંચે તેને ફ્રીઝ કરી લીધું છે. પંચના આ નિર્ણય બાદ હવે ઉદ્ધવ કે શિંદે જૂથ અંધેરી પેટાચૂંટણી માટે ધનુષ-બાણનો ઉપયોગ નહીં કરી શકે. 

અલગ અલગ ચૂંટણી નિશાન પર ચૂંટણી લડવી પડશે બન્ને જૂથને 
ધનુષ- બાણના ઉપયોગની મંજૂરી મળી ન હોવાથી હવે બન્ને જૂથે આગામી પેટાચૂંટણીમાં અલગ અલગ નિશાન પર ચૂંટણી લડવી પડશે અને તેને માટે ચૂંટણી પંચે તેમને 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ સમય સુધીમાં તેમણે બન્નેએ  તેમના ચૂંટણી નિશાન પંચને આપી દેવા પડશે. ચૂંટણી પંચે 8 ઓક્ટોબરે જારી કરેલા પોતાના આદેશમાં કહ્યું છે કે શિવસેના મહારાષ્ટ્રમાં 'ધનુષ અને તીર'ના પ્રતીક સાથે માન્યતા પ્રાપ્ત રાજ્ય પક્ષ છે. શિવસેનાના બંધારણની જોગવાઇઓ મુજબ પક્ષના વડા અને ટોચના સ્તરે રાષ્ટ્રીય કાર્યકારિણી છે.

શિંદે જૂથે ધનુષ- બાણ પર કર્યો હતો દાવો 
ચૂંટણી પંચે 3 નવેમ્બરે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને અંધેરી પૂર્વ સીટ માટે થનારી પેટાચૂંટણી માટે પાર્ટીનું નિશાન ધનુષ-બાણ તેને ફાળવવાની વિનંતી કરી હતી. જોકે ચૂંટણી પંચે શિંદે જૂથને ચૂંટણી નિશાન વાપરવાની મંજૂરી આપી નહોતી સાથે ઉદ્ધવ જૂથને પણ નિશાન વાપરવાની મંજૂરી મથી તેવું પણ જણાવી દીધું. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ હવે બન્ને જૂથેએ અલગ અલગ ચૂંટણી નિશાન સાથે પેટાચૂંટણી લડવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ