બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Team India won the second match played between India and Ireland

જબરદસ્ત જીત / IND vs IRE : ટીમ ઈન્ડિયા સામે આયરલેન્ડે હથિયાર હેઠા મૂક્યા, 33 રનથી મેચ જીતી સીરિઝ કરી કબજે

Kishor

Last Updated: 11:55 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરી મેચ જીતી લીધો છે અને સિરીઝ પોતાના નામ કરી છે

  • ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો
  • ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રદર્શન કરી મેચ જીતી
  • સિરીઝ પર પોતાની કબ્જો જમાવતી ટીમ ઇન્ડિયા

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ટી 20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આયર્લેન્ડે ટોસ જીતીને ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મહત્વનું છે કે જસપ્રિત બુમરાહના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ ડકવાર્થ લુઈસના નિયમને આધારે જીતી લીધી હતી. બે રનથી ભારતની જીત થઈ હતી. ત્યારબાદ આજની આ મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરી 33 રને જીત હાંસલ કરી છે અને સિરીઝ પર કબજો જમાવી ઐતિહાસ રચી દીધો છે.

આયર્લેન્ડની ટીમ જીતથી જ્વોજનો દૂર રહી

પ્રથમ બેટિંગ માટે ઉતરેલ ટીમ ઇન્ડિયમાં પ્લેઇંગ ઇલેવનમાં કોઈ બદલાવ કરાયો નથી. પ્રથમ ઝટકો યશસ્વી જાયસવાલના રૂપમાં લાગ્યો હતો. જે 15 રન બનાવી આઉટ થયો હતો. બીજી તરફ સંજુ સૈમસને 40 રન બનાવ્યા હતા. તો ગાયકવાડે પણ 58 રનની જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. તો રીંકુ સિંહ 19.5 ઓવરમાં 38 રન બનાવ્યા હતા. આમ ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી આયર્લેન્ડની ટીમ જીતથી જ્વોજનો દૂર રહી હતી અને તે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર માત્ર 152 રન જ બનાવી શકી હતી. આમ ભારતે આયર્લેન્ડને 33 રને પરાજય અપાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ