બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Team India will bowl first in this title match of Asia Cup, there have been major changes in the playing 11

ક્રિકેટ / એશિયા કપની ટાઇટલ મેચમાં પ્રથમ બોલિંગ કરશે ટીમ ઈન્ડિયા, પ્લેઇંગ 11માં થયો મોટા ફેરફારો

Megha

Last Updated: 03:10 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે.  આ મેચમાં બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળ્યા, વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 
  • આજની આ મેચમાં બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળ્યા 
  • વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

Asia Cup Final IND vs SL : એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે સુપર 4 મુકાબલામાં શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું પરંતુ ત્યાં બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા, તેથી ભારતીય ટીમ આ મેચમાં બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા માંગશે.  ભારતની નજર તેના 8મા એશિયા કપના ખિતાબ પર હશે, જ્યારે શ્રીલંકા 7મી વખત એશિયાની ચેમ્પિયન બનવા માંગશે. 

આજની આ મેચમાં બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના ODI ફોર્મેટના ડિફેન્ડિંગ ચેમ્પિયનનો મુકાબલો ટુર્નામેન્ટના T20I ફોર્મેટના ડિફેન્ડિંગ ચેમ્પિયન સાથે થશે. ODI વર્લ્ડ કપ 2023 ની તૈયારી કરવા માટે, બંને ટીમો માટે તેને જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતનું પ્લેઈંગ ઈલેવન: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન: 
પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલેજ, દુશાન હેમંથા, પ્રમોદ મદુશન, મથિશા પાથિરાના

ભારત પ્રથમ બોલિંગ કરશે જેમાં ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, તેના સ્થાને વોશિંગ્ટન સુંદર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકાના સ્પિનર ​તિક્ષાના પણ ઈજાના કારણે બહાર છે, તેના સ્થાને દુશાન હેમંથાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ