બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / team india cricketer sai kishore emotional after hearing national anthem ind vs nep asian games quarter final

ક્રિકેટ / રાષ્ટ્રગાનની ધૂન સાંભળતા જ આ ઇન્ડિયન ક્રિકેટર થઇ ગયો ઇમોશનલ, Video જોઈ તમે પણ રડી પડશો

Manisha Jogi

Last Updated: 06:01 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ શરૂ થતા પહેલા ખૂબ જ ઈમોશનલ મોમેન્ટ જોવા મળી હતી. તે સમયે આ ક્રિકેટર રાષ્ટ્રગાનની ધૂન સાંભળીને ભાવુક થઈ ગયા હતા. આ મેચમાં યશસ્વી જયસ્વાલે 100 રનની ઈનિંગ રમી હતી.

  • ભારત અને નેપાળ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ
  • આ ક્રિકેટર રાષ્ટ્રગાનની ધૂન સાંભળી ભાવુક થયો
  • યશસ્વી જયસ્વારે સર્જ્યો રેકોર્ડ

એશિયન ગેમ્સમાં ભારત અને નેપાળ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમવામાં આવી હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલે 100 રનની ઈનિંગ રમી હતી અને ભારતીય ટીમે નેપાળને 23 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. 

આ મેચમાં યશસ્વી જયસ્વાલે 100 રનન ઈનિંગ રમી અને ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યા છે. યશસ્વી જયસ્વાલ સૌથી ઓછી ઉંમરમાં T20 મેચમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયા છે. એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પહેલા ભારતીય પુરુષ બની ગયા છે. યશસ્વી જયસ્વાલે 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને એશિયન ગેમ્સમાં સદી ફટકારી છે. સદી ફટકાર્યા પછી આઉટ થઈ ગયા. 

આ મેચમાં ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટકીપર જિતેશ શર્મા અને સ્પિનર સાઈ કિશોરે ડેબ્યૂ કર્યું. મેચ શરૂ થતા પહેલા ખૂબ જ ઈમોશનલ મોમેન્ટ જોવા મળી હતી. તે સમયે સાઈ કિશોર રાષ્ટ્રગાનની ધૂન સાંભળીને ભાવુક થઈ ગયા હતા. સાઈ કિશોર રડી પડ્યા અને તેઓ તેમના ઈમોશન કંટ્રોલ કરી શક્યા નહોતા. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

આ મેચમાં ભારતે પહેલા બેટીંગ કરીને 4 વિકેટે 202 રન કર્યા હતા. નેપાળની ટીમે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે માત્ર 179 રન કરી શકી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ