બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Tathya Patel, who killed 9 people on ISKCON bridge, has his license canceled for life by RTO

કાર્યવાહી / આખરે તથ્ય પટેલ સામે RTOએ કરી કડક કાર્યવાહી: આખું જીવન કાર નહીં ચલાવી શકે 9 લોકોના જીવ લેનાર તથ્ય

Vishal Khamar

Last Updated: 09:11 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરી છે. જેમાં અકસ્માતનાં આરોપી તથ્ય પટેલનું લાયસન્સ આજીવન રદ્દ કરવામાં આવ્યું છે.

  • અમદાવાદ RTOની મોટી કાર્યવાહી
  • આરોપી તથ્ય પટેલનું લાયસન્સ રદ
  • કાયમી માટે લાયસન્સ રદ કરાયું

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનાં મોત નિપજાવનાર તથ્ય પટેલ સામે RTO  દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  જેમાં RTO  દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. ત્યારે ઈસ્કોન તેમજ સિંધુભવન પાસે થયેલ અકસ્માતની ઘટનાને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓ દ્વારા નિયમ પ્રમાણે બે વાર નોટિસ આપી જવાબ માંગ્યો હતો. આરોપી તથ્ય પટેલ તરફથી કોઈ જવાબ ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે.

તથ્ય પટેલ (ફાઈલ ફોટો)

આરટીઓ દ્વારા કુલ 703 લાયસન્ય સસ્પેન્ડ કર્યા
આ બાબતે  RTO  અધિકારી આશિષ પરમારે જણાવ્યું હતું કે, RTO  દ્વારા છેલ્લા 1.7.2022 થી 28.7.2023 નાં સમયગાળા દરમ્યાન કુલ 703 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. અને તથ્ય પટેલનો જે કેસ બન્યો તે બાદ એટલે કે 20 જુલાઈ પછી અમને કુલ લાયસન્સ સસ્પેન્ડ કરવાનાં કુલ 34 રિકમન્ડેશન લેટર મળ્યા છે.  જેમાં અમે 4 કેસ ટ્રાન્સફર કર્યા છે. અને બાકીનાં 28 લોકોને અમે કારણ દર્શક નોટીસ આપી છે. જેઓનો જવાબ મળ્યા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું.  

આશિષ પરમાર (RTO અધિકારી, અમદાવાદ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ