બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / tanuja once slapped dharmendra for flirting called him besharam

OMG / જ્યારે ફ્લર્ટ કરવા પર ધર્મેન્દ્રને પડ્યો હતો લાફો, આ એક્ટ્રેસે કહ્યું હતું- બેશરમ, તારી પત્નીને....

Arohi

Last Updated: 03:15 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharmendra: એક જમાનામાં ધર્મેન્દ્ર એક મોટા સ્ટાર હતા અને દરેક હિરોઈન તેમની સાથે કામ કરવા માંગતી હતી. ધર્મેન્દ્રના સંબંધ દરેક હિરોઈન સાથે સારા હતા.

  • એક સમયે દરેક હિરોઈન ધર્મેન્દ્ર સાથે કરવા માંગતી હતી કામ 
  • ફ્લર્ટ કરવા પર ધર્મેન્દ્રને પડ્યો હતો લાફો
  • જાણો કઈ હિરોઈન સાથે બની હતી આ ઘટના 

તનુજા અને ધર્મેન્દ્ર ગ્રેટ બોન્ડ શેર કરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે એક વખત એક્ટ્રેસે હીમેનને થપ્પડ મારી દીધો હતો. પરંતુ એવું તો શું થયું હતું કે એક્ટ્રેસે હીમેનને થપ્પડ મારી દીધો હતો. જાણો તેના વિશે...

તનુજાએ એક ઈન્ટરવ્યૂમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેના અનુસાર તે અને ધર્મેન્દ્ર મૂવી ચાંદ અને સૂરજની શૂટિંગ કરી રહ્યા હતા. બન્ને સાથે ડ્રિંક કરી ખૂબ મસ્તી કરતા હતા. ધર્મેન્દ્રએ તનુજાને પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે પણ મુલાકાત કરાવી હતી. ત્યારે સની દેઓલ 5 વર્ષનો હતો. દિકરી લાલી 6 મહિનાની હતી. 

તનુજા સાથે કર્યો હતો ફ્લર્ટ કરવાનો પ્રયત્ન 
એક દિવસે ધર્મેન્દ્રએ તનુજાની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તનુજા એક્ટરનો આવો વહેવાર જોઈને ચોંકી ઉઠી હતી. તનુજા કહે છે- મેં ધર્મેન્દ્રને થપ્પડ મારો અને કહ્યું બેશરમ. હું તારી પત્નીને જાણુ છું અને તારી આટલી હિમ્મત કે મારી સાથે ફ્લર્ટ કરે. 

તનુજાનું આવું રિએક્શન જોઈ ધર્મેન્દ્ર શરમમાં મુકાઈ ગયા. તેના બાદ એક્ટરે તનુજાને કહ્યું કે તેને ભાઈ બનાવી લે. તનુજાએ કહ્યું- ધર્મેન્દ્રએ મને કહ્યું, તનું મારી મા, સોરી કહુ છું. પ્લીઝ મને પોતાનો ભાઈ બનાવી લે. ધર્મેન્દ્રની આટલી વિનંતી કર્યા બાદ એક્ટ્રેસે કાળો દોરો લઈને એક્ટરના કાંડા પર બાંધી દીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ