બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 team india virat kohli r ashwin rohit sharma

T20 World Cup 2024 / ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજો હવે 35ને પાર...! શું આવતા વર્ષે T-20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનાવી શકશે?

Arohi

Last Updated: 02:58 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: 19 નવેમ્બર 2023એ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું. ટીમ ઈન્ડિયા હવે આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપ 2024 રમવા માટે મેદાનમાં ઉતરશે. પરંતુ મોટો પ્રશ્ન ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડીઓના સિલેક્શન પર પણ થશે. કારણ કે BCCI તેમને તક આપશે.

  • ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટ્યું 
  • હવે 2024માં ટી20 વર્લ્ડ કપ રમવા મેદાને ઉતરશે ટીમ 
  • પરંતુ આ ખેલાડીઓ આવતા વર્ષે બનાવી શકશે ટીમમાં જગ્યા? 

આવતા વર્ષે ટી20 વર્લ્ડ કર 2024 થશે. જે 4થી 30 જૂનની વચ્ચે આવશે. આ આજથી 195 દિવસ બાદ શરૂ થશે. ટીમ ઈન્ડિયા એક વખત ફરીથી તેને જીતવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ નથી જીતી શકી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

આઈસીસી ટી20 વર્લ્ડ કપની આ 9મી સીઝન હશે. ટી20 વર્લ્ડ કપનું આયોજન દર બે વર્ષ પર થાય છે. આ વખતે તેની યજમાની 4 જૂનથી 30 જૂન 2024ની વચ્ચે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકા દ્વારા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે અમેરિકામાં રમાવનાર આ પહેલો આઈસીસી વર્લ્ડ કપ હશે. 

આ ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ગઈ વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ છે જેણે 2022માં જીત મેળવી હતી. 2007માં સૌથી પહેલા વખત ટી20 વર્લ્ડ કપ ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જીત્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

આ ખેલાડીઓ રમી શકેશે 2024 ટી20 વર્લ્ડ કપ? 
ત્યાં જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર અશ્વિન સહિત 30 પ્લસ એવા ખેલાડી આ વર્લ્ડ કપમાં રમી શકશે? આ એક મોટો સવાલ છે. પરંતુ આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે એક મોટી ખબર સામે આવી છે કે ટીમ ઈન્ડિયાની પાસે થોડા દિવસોમાં એક વખત ફરી ટી20 ફોર્મેટનો વર્લ્ડ કપ જીતવાની તક રહેશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ટી20 વર્લ્ડ કપમાં વિરાટ, રોહિત, અશ્વિનને મળશે તક? 
ભારતની વર્લ્ડ કપ ટીમના 15 સદસ્યોમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, સૂર્ય કુમાર યાદવ શામેલ હતા. 

ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ 2023ના સૌથી મોટા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાત કરવામાં આવે તો રવિચંદ્રન અશ્વિન 37 વર્ષના છે. ત્યાં જ ભારતીય વનડે કેપ્ટન રોહિત શર્મા 36 વર્ષના છે. વિરાટ કોહલી 35 વર્ષના છે. ખાસ વાત એ છે કે આ ત્રણેયએ પોતાની છેલ્લી ટી20 મેચ ઈંગ્લેન્ડ સામે 10 નવેમ્બર 2022એ એડીલેડમાં રમી હતી. જે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

2023 વર્લ્ડ કપ ટીમમાં શામેલ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવ આ સમયે 33 વર્ષના છે. વર્લ્ડ કપ ટીમમાં શામેલ રહેલા શાર્દુલ ઠાકુલ 32 વર્ષના છે. રવીન્દ્ર જાડેજાની ઉંમર 34 વર્ષ છે. ત્યાં જ લોકેશ રાહુલ 31 વર્ષનો છે. 

હાર્દિક પંડ્યા (30), મેહમ્મદ સિરાજ (29), શ્રેયસ અય્યર (28), જસપ્રીત બુમરાહ (29), કુલદીપ યાદવ (28), ઈશાન કિશન (25)ના છે. બાદમાં વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયામાં શામેલ થયેલા પ્રસિદ્ધ કૃષ્ણા 25 વર્ષના છે. વર્લ્ડ કપ ટીમ 2023માં શામેલ રહેલા શુભમન ગિલ (24) સૌથી નાની ઉંમરના ખેલાડી હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

શું ઉંમર કરતા વધારે ફોર્મ પર ફેકસ રહેશે BCCI?
મહત્વનું છે કે સચિન તેંડુલકર 40 વર્ષની ઉંમર સુધી, ત્યાં જ મહેન્દ્ર સિંહ ધોની 38 વર્ષની ઉંમર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા. ધોની તો હાલ IPLમાં પણ સક્રિય છે. તેમણે 2023ની ટ્રોફી પણ 42 વર્ષની ઉંમરમાં પોતાની કેપ્ટન્સીમાં CSKને જીતાવી હતી. એવામાં તેમના પર સૌથી વધારે ફોકસ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ