બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / swapna shastra seeing cat in dream

માન્યતા / જો સપનામાં દેખાઇ જાય આ જીવ, તો અચાનક થઇ શકે છે મોટો ધનલાભ!

Bijal Vyas

Last Updated: 12:54 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલાડીઓ સાથે સંકળાયેલ શુકન અને અપશુકન દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. આ ભવિષ્યની ઘટનાઓ સૂચવે છે. સ્વપ્નમાં બિલાડી જોવાનો અર્થ પણ સ્વપ્નશાસ્ત્રમાં જણાવ્યો છે.

  • બિલાડીનું રડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે
  • સ્વપ્નમાં બિલાડીઓને લડતી જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે
  • સ્વપ્નમાં બિલાડીને તેના બચ્ચા સાથે જોવું ખૂબ જ શુભ છે

swapna shastra: બિલાડીનો રસ્તો ક્રોસ કરવો, બિલાડીનું રડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે બિલાડીનું આવું વર્તન અપ્રિય ઘટના સૂચવે છે. તેવી જ રીતે સ્વપ્નમાં બિલાડી જોવાથી પણ વિશેષ સંકેત મળે છે. સ્વપ્નશાસ્ત્રમાં, સ્વપ્નમાં બિલાડી જોવાના ઘણા અર્થ જણાવવામાં આવ્યા છે. બિલાડીઓ સાથે જોડાયેલા આવા કેટલાક સપના ખૂબ જ શુભ હોય છે, જે અપાર ધન લાવે છે.

સ્વપ્નમાં બિલાડીઓને લડતી જોવીઃ 
જો તમે તમારા સપનામાં બિલાડીઓને લડતા જુઓ તો સાવધાન થઈ જાવ, આવા સ્વપ્નને અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમને કોઈ કામમાં નિષ્ફળતા અથવા નુકસાન થઈ શકે છે. તેથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સાવધાની રાખો.

પાલતૂ બિલાડીના કારણે જવાનજોધ શખ્સનું મોત, ડૉક્ટર્સે 15-15 ઓપરેશન કર્યા પણ ન  બચ્યો જીવ | man died due to pet cat doctors done 15 operations but life was  not saved

સ્વપ્નમાં બિલાડીને તેના બચ્ચા સાથે જોવીઃ 
સ્વપ્નમાં બિલાડીને તેના બચ્ચા સાથે જોવું ખૂબ જ શુભ છે. આ તમારા જલ્દી ધનવાન થવાના સંકેત છે. આ સાથે જ અટવાયેલા પૈસા મળવાના ચાન્સ છે.

સ્વપ્નમાં બિલાડીને સાચવવીઃ
જો તમે એવું સપનું જુઓ કે જેમાં તમે બિલાડીને બચાવી રહ્યા છો અથવા બિલાડી સાથે રમી રહ્યા છો, તો તે તમારા જીવનને બદલવાની નિશાની છે. તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે. એકંદરે, તમારું જીવન સફળતા, સંપત્તિ અને ખુશીઓથી ભરેલું રહેશે.

શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી, તો બદલો આ આદતો! તરત જ આવી જશે ઊંઘ Sleeping  Tips for help improve your quality of sleep

સ્વપ્નમાં સફેદ બિલાડી જોવીઃ 
સ્વપ્નમાં સફેદ બિલાડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે આવા સ્વપ્ન આવે છે, ત્યારે વ્યક્તિને ખૂબ પૈસા મળે છે. તે લોટરી જીતી શકે છે અથવા અચાનક તેને ક્યાંકથી ઘણા પૈસા મળી શકે છે. આવું સપનું આવ્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને ખીર ચઢાવો. જેથી માતા લક્ષ્મી જલ્દી કૃપાળુ બની શકે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ