બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Sushant Singh Rajput Ex Manager Shruti Modi Reveals Drugs Was Part Of Culture Of Actor

બોલિવૂડ / સુશાંતની એક્સ મેનેજર શ્રુતિએ CBI સામે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-એક્ટરને હતી ડ્રગ્સની....

Noor

Last Updated: 11:10 AM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને ઘણાં લોકોથી પૂછપરછ પણ કરી રહી છે. આ કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંતની સાથે કામ કરનાર ઘણાં લોકો ડ્રગ્સ લેવા અને સપ્લાય કરવામાં સામેલ હતા. ત્યારે હવે સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીએ દાવો કર્યો છે કે, સુશાંતના ઘરે અવારનવાર ડ્રગ્સ આવતું હતું.

  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દરેક એંગલથી તપાસ કરી રહી છે
  • સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીએ એક્ટર ડ્રગ્સ લેતો હોવાનો કર્યો દાવો
  • શ્રુતિએ કહ્યું-સુશાંતની આસપાસ હતો ડ્રગ્સનો માહોલ

શ્રુતિએ જણાવ્યું કે, ડ્રગ્સ સુશાંતના જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને તેને ડ્રગ્સની લત હતી. શ્રુતિએ સીબીઆઈને જણાવ્યું કે તે માત્ર સુશાંત સાથે કામ કરતી હતી અને નારકોટિક્સ સબસ્ટેન્સ સાથે તેના કોઈ લેવાદેવા નથી. તેણે જણાવ્યું કે, ડ્રગ્સમાં રિયા, તેનો ભાઈ શૌવિક અને તેનો સ્ટાફ પણ ઈન્વોલ્વ હતો. એ લોકોને જબરદસ્તી આ બધામાં ઈન્વોલ્વ થવાનું કહેવામાં આવતું હતું. 

રિપોર્ટ મુજબ, અગાઉ રજત મેવાતીએ સીબીઆઈને જણાવ્યું હતું કે, માર્ચ 2020માં સુશાંતે શ્રુતિ પાસેથી બેંક સ્ટેટમેન્ટ માંગ્યા હતા. ખાસ કરીને એ જેમાં રિયાના ખર્ચા દર્શાવેલા હતા. શ્રુતિએ સ્ટેટમેન્ટ સુશાંતને આપવાની જગ્યાએ ચુપચાપ રિયાનો ફોન કરી દીધો અને તેને ઘરે પાછી બોલાવી અને પછી રિયા આવી અને મામલો શાંત થઈ ગયો. 

આ દરમિયાન શ્રુતિ મોદીના વકીલ અશોક સરોવગીએ પણ કેટલાક ખુલાસા કર્યા છે. તેણે ડ્રગ સપ્લાય માટે ઈમ્તિયાઝ ખત્રીનું નામ લીધું છે. જ્યારે નારકોટિક્સ બ્યૂરો પણ આ અંગે તપાસ કરી રહ્યું છે. તેમની ટીમે બે લોકોની ધરપકડ પણ કરી છે. સીબીઆઈ, એનસીબી સહિત ઈડી પણ આ કેસની તપાસ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ