બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / surat youth celebreting birth day with beer

Video / કોરોના વચ્ચે બર્થડેમાં બિયરની રેલમછેલ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આઠને ઝડપ્યા

Parth

Last Updated: 01:39 PM, 3 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વચ્ચે રાજયમાં લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સુરતનો બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં યુવાનો એક વ્યક્તિનું બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે જેમાં બિયરનો છોળો ઉડી હતી. વીડિયોના આધારે પોલીસે આઠ લોકોને ઝડપી પાડ્યા છે.

  • સુરતમાં ઉધનાના ભાઠેના વિસ્તારમાં વીડિયો વાયરલ 
  • પોલીસે વીડિયોના આધારે 8 લોકોની કરી ધરપકડ
  • બર્થડેમાં છટકા બનેલા યુવાનોને બિયરની છોળો ઉડાવી 

સુરતનાં કોરોના મહામારી વચ્ચે કેટલાક યુવાનો એક મિત્રની બર્થડે ઉજવવામાં મસ્ત દેખાયા. આ યુવાનોએ બિયરથી જ તે મિત્રને નવડાવી દીધો. આ સમગ્ર ઘટનો મોબાઈલથી વીડિયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ. ભાઠે વિસ્તારના વાયરલ વીડિયોના આધારે પોલીસે આઠ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને લોકોને એકઠા થવાની અને ઉજવણીઓ કરવાની નાં પાડવામાં આવી છે. એવામાં મિત્રની બર્થડે હોવાથી ભાનભૂલેલા યુવાનોને કેક કાપી પછી બિયરની મહેફિલ માણવામાં આવી. યુવાનો દ્વારા બર્થડે સેલિબ્રેશનમાં મજાક મસ્તી અને તાયફાનો વીડિયો વાયરલ કર્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં આ રીતે બિયરની મહેફિલ માણવામાં આવી હોય. આ પહેલા પણ બિયર અને દારૂની રેલમછેલ થતી હોય તેના વીડિયો વાયરલ થતા જ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ