બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / surat medical minister kumar kanani son builder

સુરત / મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં, ભાગીદાર સાથે બનાવેલી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કપાતા રહીશો રોષે ભરાયા

Divyesh

Last Updated: 02:53 PM, 6 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનું નામ વધુ એક વિવાદમાં સામે આવ્યું છે. પવિત્ર નગરી નામની સોસાયટીમાં કુમાર કાનાણીના દિકરાનો કથિત રીતે ભાગ હોવાને લઇને લોકોએ વીજ કનેકશન કપાઇ જતા તેઓ આરોગ્ય મંત્રીના ઘરે પહોંચીને વિરોધ કરતાં જોવા મળ્યાં હતા.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર કામરેજ નજીક આવેલા ખોલવડા ગામમાં પવિત્ર નગરી નામની સોસાયટીના રેહવાસીઓ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા. સોસાયટીના રહીશો દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું બિલ ભરવામાં આવ્યું નથી, જેને લઇને સોસાયટીના ઘરોનું વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે. 

જો કે આ બિલ્ડીંગમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પણ ભાગીદાર હોય લોકો વિરોધ કરવા માટે કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા હતા. જો કે આ અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ત્યારબાદ પોલીસે વચ્ચે પડી સમાધાનનો રસ્તો અપનાવવા અંગે સૂચન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી લોકડાઉન દરમિયાન રાત્રે પોતાના મિત્રને લેવા જતા પોલીસ સાથેનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં મહિલા પોલીસ અને પ્રકાશ કાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ