બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / supreme Court To Pronounced Judgement On Sushant Case Would Be Probed By Cbi

નિર્ણય / સુશાંત કેસ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, CBI તપાસને મંજૂરી

Kinjari

Last Updated: 11:15 AM, 19 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી આજદિન સુધી આ કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં મુંબઈ પોલીસની તપાસ અને રિયા ચક્રવર્તી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે પટનામાં રિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ FIRને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર આજે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું કે સુશાંતનો કેસ હવે CBIના હાથમાં છે. હવે સુશાંતનો કેસ સીબીઆઇ હેન્ડલ કરશે.

  • પટનામાં દાખલ કરવામાં આવેલ FIRને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ
  • સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
  • સીબીઆઇ કરશે તપાસ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં  સર્વોચ્ચ અદાલત ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠે આ ચુકાદો આપ્યો છે.  નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 

ગત મંગળવારે અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો 

ગત મંગળવારે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેંચએ સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર જ્યારે શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા, વિકાસ સિંહે સુશાંત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો.  સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.  

 

 

રિયાના વકીલે કહ્યું અભિનેત્રી આઘાતમાં છે 

નોંધનીય છે કે આ સુનાવણીમાં રિયાના વકીલે કહ્યું હતું કે અભિનેત્રી સુશાંત સિંહથી પ્રેમ કરતી હતી અને તેમના મોત બાદથી જ તે આઘાતમાં છે. રિયાના વકીલે કહ્યું કે પટનામાં જે FIR નોંધવામાં આવો છે તે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ.રિયાના વકીલે કહ્યું કે પટનામાં ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ઘટના તો ત્યાં થઇ જ નથી. 38 દિવસ થયા પછી FIR દાખલ કરવામાં આવી. જો આ મામલો પટનાથી મુંબઈ ટ્રાન્સફર નથી થયો તો રિયાને ન્યાય નહીં મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ