બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Students' outburst in PSI exams at Lambha High School in Ahmedabad, call letters taken back

આવું હોય ? / અમદાવાદની લાંભાની હાઈસ્કૂલમા PSIની પરીક્ષામાં વિધાર્થીઓનો હોબાળો, કોલ લેટર્સ પરત લઇ લીધા

Mehul

Last Updated: 04:55 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના લાંભા ગામની ગીતા હાઈસ્કૂલમાં  કોઈ કારણસર હોબાળો મચી ગયો હતો. PSIની લેખિત પરીક્ષા ઉમેદવારો પાસેથી કોલલેટર્સ  પરત આંચકી લેવામાં આવતા હોબાળો

  • અમદાવાદની લાંભાની હાઈસ્કૂલમા હોબાળો
  • PSIની પરીક્ષામાંવિધાર્થીઓનો હોબાળો
  • પરીક્ષા બાદ પ્રશ્ન પેપર,કોલ લેટર લઈ લીધા


અમદાવાદ અને ગાંધીનગર સહીત રાજ્યના 312 કેન્દ્રો પર PSIની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેમાં  અમદાવાદના તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ. જોકે, પરીક્ષા બાદ અમદાવાદના લાંભા ગામની ગીતા હાઈસ્કૂલમાં  કોઈ કારણસર હોબાળો મચી ગયો હતો. PSIની લેખિત પરીક્ષા ઉમેદવારો પાસેથી કોલલેટર્સ  પરત આંચકી લેવામાં આવતા આ હોબાળો મચી જવાનું જાણવા મળ્યું હતું 

 શાળાએ PSIની લેખિત પરીક્ષાના ઉમેદવારો પાસેથી કોલલેટર શા માટે આંચકી લીધા હતા તે અંગે કોઈ ખુલાસો થયો નહતો.  પરીક્ષા બાદ ઉમેદવારોએ શાળા સંચાલકો સાથે મોટી લમણાઝીંક કરી હતી. PSIની લેખિત પરીક્ષાનાં  ઉમેદવારોની રજૂઆત હતી કે પરીક્ષા બાદ કોલલેટર પરત લઈ લેવામાં આવ્યા છે. તો  શાળા તરફથી કઈક એવી  રજૂઆત કરવામાં આવી હતી કે  'અમે અમારી સેફ્ટિ માટે કોલલેટર લીધા છે'. 312 જેટલા કેન્દ્રો પર PSIની લેખિત પરીક્ષા દરમિયાન અમદાવાદની લાંભા વિસ્તારની શાળામાં બનેલી આ ઘટના અંગે ઉચ્ચકક્ષાએ  સંબંધિત વિભાગને ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ