બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / story omicron may be more dangerous in the us than the delta variant

ચેતવણી / ઓમિક્રોનને લીધે અમેરિકામાં ફરી આવી શકે છે જૂના દુઃખના દાડા, એક્સપર્ટ્સે આપી ચેતવણી

Dharmishtha

Last Updated: 10:57 AM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત મહિને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે. એક્સપર્ટ આપી રહ્યા છે ચેતવણી.

  • ઓમિક્રોનના  ફેલાવાની સ્પીડ અન્ય વેરિએન્ટથી અનેક ગણી વધારે છે 
  • હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં 45 ટકાની વૃદ્ધિ થઈ
  • રસીકરણનો મતલબ 2 નહીં પણ 3 ડોઝ હોવો જોઈએ

ઓમિક્રોનના  ફેલાવાની સ્પીડ અન્ય વેરિએન્ટથી અનેક ગણી વધારે છે 

દુનિયાભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોન પણ ડેલ્ટા વેરિએન્ટના પગલે છે. ઓમિક્રોન સૌથી વધારે ચિંતાજનક વાત એ  છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિએન્ટના સંક્રમણના ફેલાવાની સ્પીડ અન્ય વેરિએન્ટથી અનેક ગણા વધારે છે. આ એક માત્ર કારણ ખતરનાક છે.

 

હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં 45 ટકાની વૃદ્ધિ થઈ 

ઓમિક્રોન વેરિએન્ટ અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં બીજી લહેર દરમિયાન એક દિવસમાં સૌથી વધારે મોત 2 લાખ મોતનો રેકોર્ડ નોંધવામાં આવ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સે એક ટેલી અનુસાર ગત મહિને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે.  અને મામલામાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે. હવે એક સ્વાસ્થ્ય વિશેષજ્ઞે આ ચેતવણી પણ આપી દીધી છે કે અમેરિકામાં લોકો કોરોનાની આગલી લહેર આવી શકે છે.

રસીકરણનો મતલબ 2 નહીં પણ 3 ડોઝ હોવો જોઈએ

ઓમિક્રોન સામે લડવા માટે બૂસ્ટર શોર્ટની વકીલાત કરતા એક કોર્ડિયોલોજિસ્ટ અને સ્ક્રિપ્સ  રિસર્ચ ટ્રાન્સલેશન ઈન્સ્ટીટ્યૂટના સંસ્થાપક ડો. એરિક ટોપોલે એક ચેનલને જણાવ્યું કે અમેરિકામાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહ્યો છે.  તેમણે ગત અઠવાડિયે જણાવ્યું હતું કે અમે અમેરિકન જનતાને આ ખતરામાંથી બહાર કાઢવા માટે હાલ જરુરિયાથી થોડા પાછળ છીએ. તેમણે કહ્યું કે સંપૂર્ણ રીતે રસીકરણનો મતલબ 2 નહીં પણ 3 ડોઝ હોવો જોઈએ. 

 બૂસ્ટર શોર્ટ રસીકરણના બે ડોઝ બાદ પણ જરુર છે

તેમની ટિપ્પણીનો અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એન્થની ફૌર્સીએ પણ સમર્થન કર્યુ. રવિવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ફૌસીએ કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે બૂસ્ટર શોર્ટ રસીકરણના બે ડોઝ બાદ પણ જરુર છે. આ દરમિયાન ફૌસીએ લોકોથી બૂસ્ટર શોર્ટ લેવા અને જે લોકોએ અત્યાર સુધી કોરોનાની રસીના બીજા ડોઝ નથી લીધા તેમનું સંપૂર્ણ રસીકરણ કરવાનો અનુરોધ કર્યો છે. 

શનિવારે એકલા ન્યૂયોર્કમાં 22,000 કોરોના સંક્રમિત કેસ નોધાયા. જ્યારે જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી ટ્રેકર અનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકાએ ગત મંગળવાર સુધી 8 લાખ કોરોનાના મોતને પાર કરી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ