બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / start business sitting at home in just rs 5000 you will earn in lakhs

ફાયદાની વાત / ઘરે બેઠા 5000માં બિઝનેસ શરૂ કરી લાખોમાં કમાણી કરો, મોદી સરકાર કરશે સહાય, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 01:52 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે બેઠા જ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય છે એક વખત ડિમાન્ડ વધવા પર તેમાં લાખોની કમાણી થઈ શકે છે.

  • ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ 
  • થશે લાખોમાં કમાણી 
  • સરકાર પણ કરશે સહાય

જો તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો આ ખબર તમારા માટે છે. અમે તમને એક શાનદાર બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસને સ્ટાર્ટ કરીને તમે સારી કમાણી કરી શકો છો. 

અમે વાત કરી રહ્યા છીએ બોન્સાઈ પ્લાન્ટ (Bonsai Plant)ના બિઝનેસની. હાલ ઔષધીય છોડની ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે. ઘણા લોકો આ બિઝનેસથી ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. તમે પણ બોન્સાઈ પ્લાન્ટ  (Bonsai plant)ને ઉગાડવા  અને વેચવાનુ કામ શરૂ કરી શકો છો. 

સરકાર કરશે મદદ 
બોન્સાઈ પ્લાન્ટનો ઉપયોગ સજાવટ ઉપરાંત જ્યોતિષ અને વાસ્તુકળા માટે પણ કરવામાં આવે છે. આ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે કેન્દ્ર સરકાર પણ આર્થિક મદદ કરે છે. તમે આ બિઝનેસ 20,000 રૂપિયામાં શરૂ કરી શકો છો. હાલ શરૂઆતમાં તમે તેને પોતાની જરૂરીયાતના હિસાબથી નાના મોટા લેવલ પર શરૂ કરી શકો છો. ત્યાર બાદ પ્રોફિટ અને સેલ વધવા પર બિઝનેસને વધારી શકો છો. 

ઘરે જ બિઝનેસ કરી શકો છો સ્ટાર્ટ 
તમે આ બિઝનેસને બે રીતે કરી શકો છો. પહેલું કે તમે ખૂબ જ ઓછા પૈસા લગાવીને પોતાના ઘરે જ આ બિઝનેસ શરૂ કરી શકો છો. પરંતુ તેમાં થોડો સમય લાગશે. કારણ કે બોન્સાઈ પ્લાન્ટને તૈયાર થવા માટે ઓછામાં ઓછા 2થી 5 વર્ષનો સમય લાગે છે. તે ઉપરાંત તમે નર્સરીથી તૈયાર પ્લાન્ટ લઈને તેને 30થી 50 ટકા વધુ કિંમત પર પણ વેચી શકો છો. 

2500 રૂપિયા સુધી વેચાય છે એક પ્લાન્ટ 
ઘણા લોકો તેને લકી પ્લાન્ટ માને છે. માટે તેને ઘર અને ઓફિસમાં સજાવેટ માટે મુકે છે. માટે આ પ્લાન્ટની ડિમાન્ટ ખૂબ જ વધારે છે. બજારમાં આ છોડ 200 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની કિંમતમાં વેચવામાં આવે છે. તે ઉપરાંત બોન્સાઈ પ્લાન્ટના શોખીન લોકો તેની મોં માંગી કિંમત પણ આપવા માટે તૈયાર થઈ જાય છે.

બિઝનેસ માટે જરૂરી સામાન 
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ચોખ્ખુ પાણી, રેતાળ જમીન અથવા રેત, કુંડા અને કાંચનના પોર્ટ, જમીન અથવા છત, 100થી 150 વર્ગ ફૂટ, ચોખ્ખા કાંકરા કે કાંચની ગોળીઓ. પાતળો કાર, છોડ પર પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળીની જરૂર પડશે. આ બિઝનેસને નાના પાયે શરૂ કરવા માટે લગભગ 5000 રૂપિયાની જરૂર પડશે. ત્યાં જ જો તેને મોટા લેવલ પર સ્ટાર્ટ કરવા માંગો છો તો  20000 રૂપિયા સુધીનો ખર્ચ આવશે. 

મળશે સરકારી મદદ 
ત્રણ વર્ષમાં સરેરાશ 240 રૂપિયા પ્રતિ પ્લાન્ટનો ખર્ચ થશે. તેમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટ સરકારી સહાય મળશે. નોર્થ ઈસ્ટને છોડીને અન્ય ક્ષેત્રોમાં આ ખેતી માટે 50 ટકા સરકાર અને 50 ટકા ખેડૂતોને પૈસા લગાવવાના હોય છે. 50 ટકા સરકારી શેરમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્યની ભાગીદારી હશે. જ્યારે નોર્થ ઈસ્ટમાં 60 ટકા સરકાર અને 40 ટકા ખેડૂતના પૈસા લગાવવાના હોય છે. 60 ટકા સરકારી પૈસામાં 90 ટકા કેન્દ્ર અને 10 ટકા રાજ્ય સરકારનો શેર હશે. 

3.5 લાખ રૂપિયા સુધી થશે કમાણી 
જરૂરીયાત અને પ્રજાતિના હિસાબથી તમે એક હેક્ટરમાં 1500થી 2500 છોડ લગાવી શકો છો. જો તમે 3×2.5 મીટર પર છોડ લગાવો છો તો એક હેક્ટરમાં લગભગ 1500 પ્લાન્ટ લાગશે. સાથે જ તમે બે છોડની વચ્ચે વધેલી જગ્યા પર બીજા છોડ લગાવી શકો છો. 4 વર્ષ બાદ 3થી 3.5 લાખ રૂપિયાની કમાણી થશે. જણાવી દઈએ કે તેમાં દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર નથી હોતી. કારણ કે વાંસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ