બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Spa worker dies mysteriously in hotel on SG highway

અમદાવાદ / સ્પામાં કામ કરતી યુવતીનું SG હાઇવે પરની હોટલમાં રહસ્યમયી મોત, એવું તો શું બન્યું કે બેડ પર મૃત હાલતમાં મળી આવી મિઝોરમની યુવતી?

Vishal Khamar

Last Updated: 08:42 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં એસજી હાઈવે પર આવેલ હોટલમાંથી સ્પામાં કામ કરતી એક યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે મિઝોરમની યુવતિ મૃત હાલતમાં મળી આવી આવતા ચકચાર મચી જવા પામી હતી.

  • એસજી હાઇવે પરની હોટલમાંથી સ્પામાં કામ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો
  • મિઝોરમની યુવતી હોટલમાં રૂમ રાખી રહેતી હતી
  • બેડ પર મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અમદાવાદમાં એસ.જી. હાઈવે આવેલી હોટલમાં રૂમ રાખીને રહેતી  અને સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતિનો મૃતદેહ હોટલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ હોટલ પર આવી પહોંચ્યો હતો. ત્યારે યુવતિનું મોત ક્યા કારણેસર થયું. તે જાણવા માટે પોલીસે યુવતિના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. 

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
એસ.જી. હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી યુવતિનું મોત નિપજતા આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 
 પેનલ ર્ડાક્ટર દ્વારા પી.એમ. કરવામાં આવ્યું
એસજી હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી મિઝોરમની 24 વર્ષીય યુવતિ રેબેકા એફ થનઝાવાનું અગમ્ય કારણોસર મોત નિપજતા હોટલનાં સ્ટાફમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતિ તેનાં કોઈ મિત્ર સાથે  હોટલમાં રહેવા આવી હતી.  તેમજ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ દેખાતા ન હતા. ત્યારે યુવતિનાં મૃતદેહને પેનલ ર્ડાક્ટર દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. પી.એમ. રિપોર્ટ બાદ જ યુવતિનું મૃત્યું શા કારણે નિપજ્યું તેનું સાચુ કારણ સામે આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ