બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / South African doctors see signs Omicron is milder than Delta

મહામારી / ઓમિક્રોન પર સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકી-આફ્રિકી ડોક્ટરનું નિવેદન વિશ્વમાં ભારે ચર્ચાસ્પદ, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 06:44 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના બે જાણીતા ડોક્ટરે ઓમિક્રોનને લઈને આપેલું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમેરિકી ડોક્ટર એન્થની ફૌસી અને આફ્રિકી ડોક્ટરે ઓમિક્રોનને લઈને રાહતના સમાચાર આપ્યાં છે.

  • ઓમિક્રોન પર બીજી વાર આવ્યા રાહતના સમાચાર
  • દ.આફ્રિકાના ડોક્ટરે આપ્યું પોઝિટીવ નિવેદન 
  • કહ્યું ઓમિક્રોન ડેલ્ટા કરતા હળવો
  • ઓમિક્રોન હળવો વેરિયન્ટ છે-અમેરિકી મહામારી નિષ્ણાંત એન્થની ફોસી 

વિશ્વભરમાં ઓમિક્રોનને લઈને વ્યાપેલા ડર અને ચિંતાને હળવી કરતા એક મોટા સમાચાર આવ્યાં છે. પહેલા અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફૌસી અને હવે દક્ષિણ આફ્રિકાના જાણીતા ડોક્ટરે ઓમિક્રોનને લઈને ખૂબ મહત્વનું નિવેદન આપ્યું છે. 

ઓમિક્રોનના દર્દીઓ 10થી 12 દિવસમાં સાજા થઈ શકે છે 
દક્ષિણ આફ્રિકાના ડોક્ટર અનબેન પિલ્લેએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા હળવો છે જોકે તેના ફેલાવાની ક્ષમતા ડેલ્ટા કરતા વધારે છે. તેમણે કહ્યું કે નવા વેરિયન્ટના દર્દીઓને હોસ્પિટલમાં મોકલવા્ની જરુર નથી. દર્દી ઘર પર જ 10 થી 12 દિવસ રહીને સાજો થઈ શકે છે. જોકે વૃદ્ધો અને ગંભીર બીમારથી ગ્રસ્ત દર્દીઓ માટે ખતરો છે. 

હળવો રોગ પણ હજુ રાહ જોવાાની જરુર 

આફ્રિકી સ્વાસ્થ્ય સંશોધનના ડિરેક્ટર વિલેમ હોનેકોમે જણાવ્યું કે હાલમાં તો એવું જણાય છે કે ઓમિક્રોન હળવો રોગ છે. હજુ તો શરુઆતના દિવસ છે અને આપણે કેટલો સમય રાહ જોવાની જરુર છે. 

ઝડપથી ફેલાય છે પણ હળવો છે 
સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ રિસર્ચના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓમાંથી માત્ર 30 ટકા દર્દીઓને ગંભીર ચેપ લાગ્યો છે, જે અગાઉના રોગચાળાના અડધાથી પણ ઓછા મોજા છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ આ વખતે થોડા સમય માટે હોસ્પિટલોમાં રહેવા માટે સક્ષમ છે. દર્દીઓને બે કે ત્રણ દિવસની અંદર રજા આપવામાં આવી રહી છે. બીજી તરફ, હોસ્પિટલોમાં દાખલ થયેલા ચેપગ્રસ્ત દર્દીઓમાંથી માત્ર ત્રણ ટકા દર્દીઓએ આ કોરોના તરંગમાં જીવ ગુમાવ્યા હતા, જ્યારે દેશની પ્રથમ લહેરમાં લગભગ 20 ટકા દર્દીઓમૃત્યુ પામ્યા હતા. ડોકટરો કહે છે કે ઓમાઇક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું હશે, પરંતુ તે ડેલ્ટા જેટલું જોખમી નથી.

ઓમિક્રોન હળવો વેરિયન્ટ, ડરવાની જરુર નથી-ડોક્ટર એન્થની ફૌસી 

વિશ્વના ટોચના મહામારી નિષ્ણાંતે ઓમિક્રોન પર ડર દૂરતો દાવો કરીને લોકોને એક હાશકારો આપ્યો છે. એન્થની ફૌસીનું કહેવું છે કે કોરોનાના નવા  ઓમિક્રોન વેરિયન્ટની ગંભીરતા સમજવામાં થોડા અઠવાડિયાનો સમય લાગશે પરંતુ શરુઆતના સંકેતો જણાવી રહ્યાં છે ઓમિક્રોન તેની અગાઉના વેરિયન્ટ ડેલ્ટા કરતા વધારે ગંભીર નથી અને કદાચ તે ડેલ્ટા કરતા પણ હળવો વેરિયન્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ