બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Sonia Gandhi also addressed a rally today for the first time after her entry into the Karnataka elections, 2019.

કોંગ્રેસના દિગ્ગજ ઉતર્યા મેદાનમાં / સોનિયા ગાંધીની પણ કર્ણાટક ચૂંટણીમાં એન્ટ્રી, 2019 બાદ આજે પહેલી વખત રેલીમાં કરશે સંબોધન

Pravin Joshi

Last Updated: 06:43 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધીની આ પ્રથમ ચૂંટણી જાહેર સભા છે. હાલમાં મે 2019થી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. સોનિયા ગાંધીએ છેલ્લી વખત 2 મે 2019ના રોજ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને સોનિયા ગાંધી પહોંચ્યા હુબલી
  • સોનિયા ગાંધીએ છેલ્લે 2019માં ચૂંટણી રેલીમાં કર્યું હતું સંબોધન 
  • છેલ્લું ભાષણ 14 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીમાં આપ્યું હતું 
  • સ્વાસ્થ્યના કારણોસર તે પ્રચાર અને જાહેર સભાઓથી દૂર રહ્યા હતા

 

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ હવે સોનિયા ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતરી ગયા છે.  આજે સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકના હુબલી પહોચી ગયા છે. જ્યાં તેઓ ચૂંટણી રેલીને સંબોધીત કરશે. 

 

સોનિયા ગાંધીની આ પ્રથમ ચૂંટણી જાહેર સભા છે. હાલમાં મે 2019થી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. સોનિયા ગાંધીએ છેલ્લી વખત 2 મે 2019ના રોજ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ચૂંટણીની બહાર જાહેર સભામાં તેમનું છેલ્લું ભાષણ 14 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં હતું, જ્યાં તેમણે ભારત બચાવો રેલીમાં ભાષણ આપ્યું હતું. જોકે તેણીએ પાર્ટીના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તે પ્રચાર અને જાહેર સભાઓથી દૂર રહી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ