બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / soldiers of india and pakistan dancing at loc on sidhu moose wala punjabi song

ડાન્સ વીડિયો / ક્યારેય નહીં જોયો હોય LOCનો આવો નજારો, ભારત-પાક.ના સૈનિકો મૂસેવાલાના ગીત પર દિલ ખોલી ઝૂમ્યા

Premal

Last Updated: 06:51 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર દરરોજ કોમેડી અને અનોખા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. પરંતુ આ વીડિયો અલગ છે. આ વીડિયોમાં તમે જવાનોને એલઓસી પર સિદ્ધૂ મૂસેવાલાના ગીત પર ભાંગડા કરતા જોઈ શકો છો.

  • જવાનોએ LOC પર સિદ્ધૂ મૂસેવાલાના ગીત પર કર્યા ભાંગડા
  • સરહદની બીજી બાજુ પાક.ના જવાનોએ પણ કર્યો ડાન્સ 
  • જવાનોનો ડાન્સ જોઈને લોકોને થયો આનંદ 

ભારત-પાકિસ્તાનના જવાનોએ મૂસેવાલાના ગીત પર કર્યો ડાન્સ 

સોશિયલ મીડિયામાં જવાનોનો એક વીડિયો યુઝર્સના દિલ પર રાજ કરી રહ્યો છે. આમ તો તમે જવાનોના ઘણા વીડિયો જોયા હશે. જેમાં તેમને ગીત ગાતા અને ડાન્સ કરતા જોયા હશે. પરંતુ એલઓસી જેવી જગ્યા પર ડાન્સનો વીડિયો કદાચ જ જોયો હશે. આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 

જવાનોએ કર્યા ભાંગડા

સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને સરહદો પર જવાનો તેનાત છે. પરંતુ જેવુ સિદ્ધૂ મૂસેવાલાનુુ ગીત વાગે છે કે તરત જ ભારતીય જવાનો ભાંગડા કરે છે. કેમેરામાં સરહદની બીજી બાજુ તેનાત પાકિસ્તાનના જવાન પણ ડાન્સ કરી રહ્યાં છે. બંને તરફના જવાનોનો આ પ્રકારનો ડાન્સ જોઇને બધાનુ દિલ પ્રફુલ્લિત થયુ. આ વીડિયોને જોઈને યુઝર્સ ફટાફટ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

યુઝર્સે સિદ્ધૂ મૂસેવાલાને પણ યાદ કર્યા

ઘણા યુઝર્સે આ વીડિયોને જોયા બાદ સિદ્ધૂ મૂસેવાલાને પણ યાદ કર્યો. ઉલ્લેખનીય છે કે આ ગાયકની 29 મેના રોજ હત્યા થઇ હતી. ત્યારબાદ આ આખો કેસ લાંબા સમય સુધી ચાલ્યો હતો. આ વીડિયોમાં સિદ્ધૂ મૂસેવાલાનુ બમ્બિહા બોલે ગીત વાગી રહ્યું હતુ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ