બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / social media rules quite strict in india elon musk

કાયદો સર્વોપરી / Elon Musk એ મોદી સરકાર-BBC ડૉક્યુમેન્ટ્રી મુદ્દે કહ્યું, નિયમો કડક છે પણ જેલમાં જવા કરતાં પાલન કરો...

Arohi

Last Updated: 03:05 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk: એક ઈન્ટરવ્યૂમાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મના વિશે પુછવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટ્રી સાથે સંબંધિત લિંક વિશે હતું. તેના પર એલન મસ્કે જવાબ આપ્યો છે.

  • PM મોદીને લઈને ડોક્યુમેન્ટ્રી પર પ્રશ્ન 
  • એલન મસ્કે આપ્યો જવાબ 
  • ડોક્યુમેન્ટ્રી સાથે સંબંધિત હતો પ્રશ્ન 

ટ્વીટરના CEO એલન મસ્કે બુધવારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પોતાના લોકોને જેલ મોકલવાની જગ્યા પર તે ભારતના કાયદાનું પાલન કરશે કારણ કે ભારત દેશમાં કડક સોશિયલ મીડિયા કાયદા છે. એક ઈન્ટરવ્યૂમાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મના વિશે પુછવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટ્રી સાથે સંબંધિત હતું.

જેને લઈને એલન મસ્કે જણાવ્યું,  ભારતમાં ખૂબ કડક સોશિલ મીડિયા કાયદો છે. જો આ કાયદાનું પાલન કરવું અને જેલ જવાની વચ્ચે એક વિકલ્પ હોય તો હું પોતાના કોઈ પણ વ્યક્તિને જેલ મોકલાવી જગ્યા પર કાયદાનું પાલન કરાવવાનું પસંદ કરીશ. 

દેશના કાયદાની ઉપર ન જઈ શકો 
ટ્વીટરના CEOએ ભાર આપીને જણાવ્યું કે આપણે દેશના કાયદાની ઉપર ન જઈ શકીએ. બે ભાગ વાળી ડોક્યુમેન્ટ્રી સીરીઝનો પહેલા ભાગ, ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનના કારણે ફક્ત ભારતમાં નહીં પરંતુ આખી દુનિયાભરના પ્રવાસી ભારતીઓ વચ્ચે હંગામો ઉભો થયો છે.  

ડોક્યુમેન્ટ્રીની સંવેદનશીલતાને જોતા ભારત સરકારે તેને સોશિયલ મીડિયા, ટ્વીટર સહિત બીજા દેશોમાં ક્યાંક બીજે પણ બતાવવા પર તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

મસ્કે એ પણ કહ્યું કે તેમના પદભાર સંભાળવા બાદથી માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર ખોટી સુચના અને અભદ્ર ભાષાનો ઉપયોગ ઓછો થયો છે. 

મીડિયા ગ્રુપ વિશે કહી આ વાત 
PM મોદી પર વિવાદિત ડોક્યુમેન્ટ્રી બનાવનાર મીડિયા ગ્રુપને એલન મસ્કે 'સરકાર દ્વારા પોષિત મીડિયા સંગઠન'ના રૂપમાં તેનું લેબલિંગ કર્યું છે. એટધરેટ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટને લેબલ કર્યા બાદ મસ્કે ટ્વીટ કર્યું કે તેનો ફરીથી શું મતલબ છે? હું ભુલતો રહું છું. 

જોકે ટ્વીટરે મીડિયા પ્લેટફોર્મના અન્ય એકાઉન્ટને લેબલ નથી કર્યા. એક નિવેદનમાં મીડિયા પ્લેટફોર્મે જણાવ્યું હતું કે અમે આ મુદ્દાને જલ્દીથી જલ્દી ઉકેલવા માટે ટ્વીટર સાથે વાત કરી રહ્યા છીએ. મીડિયા પ્લેટફોર્મ સ્વતંત્ર છે અને હંમેશા રહેશે. અમને લાયસન્સ ફીના માધ્યમથી બ્રિટિશ જનતા દ્વારા નાણા પોષિત કરવામાં આવે છે. 

મસ્કે જણાવ્યા અનુસાર, તે આ મીડિયા પ્લેટફોર્મને અનુસારે છે કારણ કે તેના પાસે સારૂ કન્ટેન્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ