બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / social media platform plants sleep and wake routine viral and interesting facts

પ્રકૃતિ / અચરજ! શું છોડને ક્યારેય ઊંઘતા કે જાગતા જોયો છે ? VIDEO જોઈને આંખો ચાર થઈ જશે

Premal

Last Updated: 06:57 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર એકથી વધીને એક ચોંકાવનારા વીડિયો વાયરલ થાય છે. જો તમે પણ એક પ્રકૃતિ પ્રેમી છે તો આ વીડિયો તમને સરપ્રાઈઝ કરીને મુકી દેશે. છોડને ઊંઘતા-જાગતા જોઇને તમારા આનંદનો પાર રહેશે નહીં.

  • શું તમે છોડને ઊંઘતા-જાગતા જોયા છે?
  • પ્રકૃતિપ્રેમીઓ વૃક્ષ-છોડની કરે છે જાળવણી
  • 23 સેકન્ડના વીડિયોમાં છોડને ઊંઘતા-જાગતા બતાવાયા

છોડ પણ ઊંઘે અને જાગે છે !

મોટાભાગના લોકો વૃક્ષ અને ઝાડનો એવી રીતે ખ્યાલ રાખતા હોય છે કે જેમ કે તેના ઘરમાં લગાવેલા પ્લાન્ટ્સ તેના પરિવારના સભ્યો છે. તેને યોગ્ય સમયે પાણી આપવુ, યોગ્ય સમયે તડકો આપવો અને માટી બદલતુ રહેવુ છોડના આરોગ્ય માટે આ બધી જાળવણી રાખવી અત્યંત જરૂરી છે. પરંતુ શું તમને ખબર છે કે છોડ જાગે છે અને ઊંઘે પણ છે?

માણસ જેવી જ દિનચર્યા

આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે અમે માણસની જેમ છોડ પણ ઊંઘીએ અને જાગીએ છીએ. આશરે 23 સેકન્ડના આ વીડિયોમાં છોડને ઊંઘતા અને પછી જાગતા જોઇ શકાય છે. આ વીડિયોને ખૂબ શાંતિની સાથે ઘણા દિવસમાં શૂટ કરવામાં આવ્યો હશે અને પછી તેને ફાસ્ટ ફોરવર્ડ કરવામાં આવ્યો હશે. વીડિયોની સ્પીડને ફાસ્ટ કરવાથી છોડની દિનચર્યા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.  

વીડિયો જોઈને યુઝર્સને મળ્યું મનોરંજન

આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને 1.5 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, 41 હજારથી પણ વધુ લાઈક્સ, 7 હજારથી વધુ વખત રીટ્વિટ અને 400 વધુ કોમેન્ટ્સે વીડિયોને ખૂબ લોકપ્રિય બનાવ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ