બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Share Market This company will give a dividend of 118 rupees per share, know when is the record date

શેરબજાર / આ કંપની એક શેર પર આપશે 118 રૂપિયા ડિવિડન્ડ, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ

Megha

Last Updated: 11:01 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કંપની રોકાણકારોને 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથેના એક શેર પર 118 રૂપિયાનું ડિવિડન્ડ આપશે, સાથે જ કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે.

ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ પર દાવ લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે, એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડ (Aster DM Healthcare Ltd) સ્ટોક માર્કેટમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કંપની એક શેર પર 118 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. 

શેર માર્કેટમાં સતત ત્રણ દિવસના ઘટાડા વચ્ચે ચમકી ઉઠ્યાં આ 3 શેર, રોકાણકારો  માલામાલ | These 3 stocks shined amid three consecutive days of decline in  the stock market

જણાવી દઈએ કે શેરબજારમાં કંપનીના શેરની કિંમત 600 રૂપિયાથી ઓછી છે. એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથેના એક શેર પર 118 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. 

કંપનીએ આ ડિવિડન્ડ માટે 23 એપ્રિલની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ ડેટ બુકમાં હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે. કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં કહ્યું છે કે સ્પેશિયલ ડિવિડન્ડ જાહેરાતના 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.

દિવસભરની તેજી બાદ ઉંધા માથે પડ્યું શેર બજાર, આ શેર ધોવાયા, સેન્સેક્સ 478  પોઈન્ટ ગગડ્યો, After the day's rally, the stock market turned upside down,  these shares were washed away, Sensex ...

શુક્રવારે કંપનીના શેરની કિંમત 0.24 ટકાના ઘટાડા બાદ રૂ.520.80ના સ્તરે બંધ થઈ હતી. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરના ભાવમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, જે રોકાણકારોએ 6 મહિના સુધી સ્ટોક રાખ્યો છે તે અત્યાર સુધીમાં 58.2 ટકા વધ્યો છે.

છેલ્લા એક વર્ષમાં એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડના શેરના ભાવમાં 104 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ છે કે, આ સમયગાળા દરમિયાન સ્થાયી રોકાણકારોના નાણાં બમણાથી વધુ થઈ ગયા છે. BSEમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 558.30 અને 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 238.90 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 26,014.64 કરોડ છે.

(કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ