બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / shakun apshakun unlucky signs superstitions about cat

માન્યતા / ઘરની આસપાસ આવું કરવા લાગે તો સમજી જજો કોઈ સંકેત આપી રહી છે બિલાડી, ભવિષ્યની ઘટનાઓને જાણી લેતી હોવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 12:22 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુકન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જે શુભ અને અશુભ સંકેત આપે છે. શુકન શાસ્ત્રમાં બિલાડીનું રોવું તે અપશુકન માનવામાં આવે છે.

  • બિલાડી રોવે તો તેને અપશુકન માનવામાં આવે છે
  • ઘરના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે
  • કંઈક ખોટુ થવાનો સંકેત આપે છે

શકુન શાસ્ત્ર અનુસાર ઘરની બહાર બિલાડી રોવે તો તેને અપશુકન માનવામાં આવે છે. બિલાડીનું રોવાનું સંકેત આપે છે કે, ઘરના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. આપણા જીવનમાં જે પણ ઘટના ઘટિત થાય છે, તેને શુકન અને અપશુકન સાથે જોડવામાં આવે છે. શુકન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જે શુભ અને અશુભ સંકેત આપે છે. શુકન શાસ્ત્રમાં બિલાડીનું રોવું તે અપશુકન માનવામાં આવે છે. બિલાડીનું રોવું તે અનેક પ્રકારના અશુભ સંકેત આપે છે. 

ખોટુ થવાનો સંકેત આપે છે
બિલાડીનું રોવું તે કંઈક ખોટુ થવાનો સંકેત આપે છે. માનવામાં આવે છે કે, બિલાડી ઘરમાં નકારાત્મક ઊર્જા લઈને આવે છે. તંત્ર મંત્રની સાધના કરતા લોકો બિલાડીને કાળી શક્તિનું પ્રતિક માને છે. 

અશુભ માનવામાં આવે છે
બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. બિલાડીના રોવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે. જેના કારણે મનમાં ભય ઉત્પન્ન થાય છે. બિલાડી ઘરમાં આવીને રોવા લાગે તો માનવામાં આવે છે કે, ઘરના સભ્યો સાથે કંઈક અજૂગતુ થઈ શકે છે. 

ભવિષ્ય માટેનો સંકેત આપે છે
માનવામાં આવે છે કે, બિલાડીઓને ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે આભાસ થઈ જાય છે. બિલાડીઓ એકબીજા સાથે લડે તો તે નાણાંકીય નુકસાન અને ગૃહકલેશનો સંકેત આપે છે. 

સામેથી પસાર થવું તે અશુભ
બિલાડી અનેક વાર સામેથી પસાર થાય તો તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, બિલાડી સામેથી પસાર થાય તો જે કાર્ય માટે જઈ રહ્યા છો, તે કાર્ય સફળ થતુ નથી. 

નાણાંકીય નુકસાનનો સંકેત
બિલાડી ચૂપકેથી આવીને ઘરમાં રાખેલ દૂધ પીવે તો નાણાંકીય નુકસાનનો સંકેત આપે છે. દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ પ્રકારે થાય તો ઘરમાં ધનનું આગમન થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ