બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Shahrukh Khan took pictures with acid attack victim

કોલકાતા / કિંગ ખાન નામ છે ભાઈ ! એસિડ એટેક પીડિતા સાથે ખેંચાવી તસવીરો, ચાહકો શાહરુખ પર ફિદા જ ફિદા

Priyakant

Last Updated: 11:30 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીર ફાઉન્ડેશનમાં એસિડ એટેક પીડિત કેટલીક મહિલાઓ પણ રહી કરી  છે કામ, શાહરુખ ખાન  મીર ફાઉન્ડેશન દ્વારા જોડાયેલા લોકોને પણ મળ્યા

  • શાહરૂખ ખાન તાજેતરમાં કોલકાતામાં તેના ચાહકોને મળ્યો 
  • આ પ્રસંગે તેઓ મીર ફાઉન્ડેશન દ્વારા જોડાયેલા લોકોને પણ મળ્યા 
  • મીર ફાઉન્ડેશનમાં એસિડ એટેક પીડિત કેટલીક મહિલાઓ પણ કામ રહી છે 

શાહરૂખ ખાન તાજેતરમાં કોલકાતામાં તેના ચાહકોને મળ્યો હતો. આ પ્રસંગે તેઓ મીર ફાઉન્ડેશન દ્વારા જોડાયેલા લોકોને પણ મળ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે મીર ફાઉન્ડેશનમાં એસિડ એટેક પીડિત કેટલીક મહિલાઓ પણ કામ કરી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
શાહરૂખ ખાન દરેક મહિલા સાથે પોઝ આપતો જોવા મળે છે. તે પણ તેમની સાથે બેસીને વાત કરતો. ત્યાં જ તેણે ગ્રૂપ ફોટો પણ લીધો હતો. તેણે ગ્રે કલરનું શર્ટ અને ડેનિમ પેન્ટ પહેર્યું હતું. મીર ફાઉન્ડેશન શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામે ચલાવવામાં આવે છે. તે મહિલા સશક્તિકરણ પર કામ કરે છે.

અગાઉ પણ કરી હતી મદદ 
તાજેતરમાં આ ફાઉન્ડેશને દિલ્હી અકસ્માત પીડિતા અંજલિ સિંહના પરિવારને પણ મદદ કરી હતી. મીર ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું છે કે, શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશને અંજલિ સિંહના પરિવારને એક રકમ આપી છે. અંજલિ 20 વર્ષની છોકરી હતી જેણે હીટ એન્ડ રનના કેસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના દિલ્હીના એક વિસ્તારમાં બની હતી. અંજલિ તેના પરિવારમાં એકમાત્ર કમાતી છોકરી હતી. તેના ઘરમાં માતા અને ભાઈ અને બહેન છે. મીર ફાઉન્ડેશન આવા પરિવારોને મદદ કરે છે.

મહત્વનું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તાજેતરમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મના ગીતોના કેટલાક સીન હટાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શાહરૂખ ખાન 57 વર્ષનો છે. તેની ફિલ્મ 5 વર્ષ બાદ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેમના સિવાય દીપિકા પાદુકોણ અને જોન ઈબ્રાહિમની પણ મહત્વની ભૂમિકા હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ