બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / shahid kapoor gave hint of siddharth kiara marriage

બોલીવુડ / શાહિદ કપૂરે આપી સિદ્ધાર્થ - કિયારાનાં લગ્નની હિન્ટ, ફેન્સમાં ઉત્સાહનો પાર નહીં!

Khevna

Last Updated: 04:07 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહિદ કપૂરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નની હિન્ટ આપતા કહ્યું છે કે જલ્દી જ એક મોટુ અનાઉન્સમેન્ટ થઈ શકે છે.

  • શાહીદે આપી સિડ - કિયારાનાં લગ્નની હિન્ટ 
  • શાહીદે કહ્યું કે જલ્દી જ એક મોટુ અનાઉન્સમેન્ટ મળી શકે છે 
  • ફેન્સ લગાવી રહ્યા છે લગ્નની અટકળો 

શું કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાને ડેટ કરી રહ્યા છે? 

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ક્યૂટ કપલ માનવામાં આવે છે. ફિલ્મ શેરશાહ બાદથી જ બંને વચ્ચે રિલેશનશિપનાં સમાચારો સામએ આવી રહ્યા છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધને લઈને ઓફિશિયલ જાણકારી આપી નથી, પરંતુ કરણનાં શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની વાતોથી એ કન્ફર્મ થઈ ગયું કે આ કપલ રિલેશનશિપમાં છે. આ વચ્ચે, એક્ટર શાહિદ કપૂરે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈને હિન્ટ આપી છે. કરણ જોહરનાં લેટેસ્ટ શોમાં શાહિદ કપૂર અને કિયારા ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા, જ્યાં કરણે કિયારાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા સવાલો કર્યા. 

મિત્ર કરતાં વધારે છે કિયારા અને સિદ્ધાર્થ 
કરણે કાઉછ પર કિયારાને સવાલ કર્યો કે શું તે સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે, તો આ સવાલના જવાબમાં એક્ટ્રેસે ન તો હા પાડી, ન તો ના. જોકે, તેણે કહ્યું કે અમે મિત્ર કરતાં વધારે છીએ. આ પર કરણે કિયારા સાથે મજાક કરતાં કહ્યું કે તમે બંને એક ગોર્જિયસ કપલ છો અને બંનેનાં બાળકો ખૂબ જ સુંદર હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

શાહીદે આપી આ વર્ષે લગ્નની હિન્ટ 
સિડ - કિયારાનાં લગ્ન પર શાહીદે કંઇક એવું કહ્યું કે જે સાંભળીને બંનેનાં ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ જશે. શાહીદે લગ્નની હિન્ટ આપતા કહ્યું કે જલ્દી જ સૌને મોટુ અનાઉન્સમેન્ટ મળી શકે છે, એટલું જ નહીં, શાહીદે કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ ફિલ્મ અનાઉન્સમેન્ટ નહીં હોય. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ફેન્સ લગાવી રહ્યા છે લગ્નની અટકળો 
આ પ્રકારની હિન્ટને ધ્યાનમાં રાખતા, ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે સિડ અને કિયારા પોતાની રિલેશનશિપને પબ્લિક કરી શકે છે કે પછી જલ્દી જ લગ્નનું અનાઉન્સમેન્ટ પણ કરી શકે છે. આ કપલનાં લિન્ક અપનાં સમાચારો ફિલ્મ શેરશાહ બાદથી આવવા લાગ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ