બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Saurashtra is well known for failing maths of experts, what will happen today?

ફેસલો ગુજરાતનો / ભલભલા એક્સપર્ટ્સના ગણિત ફેલ કરવા માટે જાણીતું છે સૌરાષ્ટ્ર, આજે શું થશે?

Megha

Last Updated: 08:32 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી નગરપાલીકાની ચૂંટણી હોય સૌરાષ્ટ્રના પરીણામોએ હંમેશા રાજકીય પક્ષોને ઝટકો આપ્યો છે. ચાલો જોઈએ કેવો રહ્યો છે સૌરાષ્ટ્રનો ઈતિહાસ

  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોનો જાદુ ચાલશે?
  • સૌરાષ્ટ્રના પરિણામો ફરી ચોંકવાશે?
  • ચોંકાવનારા પરિણામ આપવા માટે જાણીતું છે સૌરાષ્ટ્ર

ચૂંટણી પરિણામ દરમિયાન સૌરાષ્ટ્રની બેઠકો પર સૌની નજર રહેશે કારણ કે સૌરાષ્ટ્ર વિસ્તાર હંમેશા ચોંકાવનારા પરિણામ આપવા માટે જાણીતો છે. એ જ રીતે આ વખતેની વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં પણ સૌરાષ્ટ્રના મતદારોનો મિજાજ કેવો રહેશે એ એકદમ સચોટ રીતે કોઈ કહી શકે તેમ નથી. જો કે વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી નગરપાલીકાની ચૂંટણી હોય સૌરાષ્ટ્રના પરીણામોએ હંમેશા રાજકીય પક્ષોને ઝટકો આપ્યો છે. ચાલો જોઈએ કેવો રહ્યો છે સૌરાષ્ટ્રનો ઈતિહાસ...

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ