બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Satish kaushik daughter vanshika dance reel with anupam kher video goes viral

મનોરંજન / સતીશ કૌશિકના નિધન બાદ દીકરી વંશિકાએ અનુપમ ખેર સાથે શેર કરી પ્રથમ Reel, લખ્યું 'પાપા આપસે બેહતર...'

Arohi

Last Updated: 12:08 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher Video: વીડિયોમાં જોઈ શકાય છે કે વંશિકા જમીન પર બેઠી છે. તેના ચહેરા પર મોટી સ્માઈલ છે અને તે પોતાના હાથો એક્શન કરતી અને ગીતના બોલ બોલતી જોવા મળી રહી છે. અને એક્સપ્રેશન્સ આપતી જોવા મળી રહી છે. ત્યાં જ પાછળ અનુપમ ખેલર ઉભા છે અને તે વંશિકાને કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • વંશિકા અને અનુપમ ખેરે બનાવી ડાન્સ રિલ 
  • વીડિયો પોસ્ટ કરી વંશિકાએ પિતાને કર્યા યાદ 

દિવંગત એક્ટર સતીશ કૌશિક તો આપણા વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો જરૂર આપણી વચ્ચે તાજા છે. સતીશના નજીકના મિત્ર અનુપમ ખેર અને અનિલ કપૂર, તેમની લાડકી દિકરી વંશિકાની દેખરેખ કરી રહ્યા છે. બન્ને એવું સુનિશ્ચિત કરી રહ્યા છે કે વંશિકાને કોઈ વસ્તુની કમી ન રહે અને સતીશની કમી ન અનુભવાય. 

વંશિકા, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ વંશિકાએ પોતાના અનુપમ અંકલની સાથે એક રીલ બનાવી અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. આ વીડિયોમાં બન્ને એક વિદેશી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ વંશિકાનું માનવું એવું છે કે અનુપમ અંકલથી બેટર ડાન્સર તેના પપ્પા હતા. 

વંશિકાની રીલ વાયરલ 
વીડિયોમાં જોઈ શકાય છે કે વંશિકા જમીન પર બેઠી છે. તેના ચહેરા પર મોટી સ્માઈલ છે અને તે પોતાના હાથો એક્શન કરતી અને ગીતના બોલ બોલતી જોવા મળી રહી છે. અને એક્સપ્રેશન્સ આપતી જોવા મળી રહી છે. ત્યાં જ પાછળ અનુપમ ખેલર ઉભા છે અને તે વંશિકાને કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

વંશિકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે મારી પહેલી રિલ અનુપમ અંકલ સાથે. અંકલે થોડુ રિહર્સલ કરવાની જરૂર છે. કારણ કે પપ્પા તો ખૂબ સારો ડાન્સ કરતા હતા. પરંતુ અનુપમ અંકલ તમારો ધન્યવાદ તમે ટ્રાય કર્યો. લવ યુ. 

વંશિકાએ પપ્પાના નામે લખી હતી ઈમોશનલ નોટ 
જણાવી દઈએ થોડા દિવસો પહેલા સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી રાખવામાં આવી હતી. અહીં વંશિકાએ પોતાના પિતાના નામ પર ઈમોશનલ લેટર લખ્યો હતો. અનુપમની સાથે સ્ટેજ પર ઉભેલી વંશિકા લેટર વાંચતા કહે છે.....

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

"હેલો પાપા... મને ખબર છે કે તમે નથી પરંતુ હું તમને એ જણાવવા માંગું છું કે હું તમારા માટે હંમેશા રહીશ. તમારા બધા મિત્રોએ મને સ્ટ્રેન્ગ રહેવાનું સિખવાડ્યું છે પરંતુ હું તમને અહીં જણાવવા માંગું છું કે હું તમારા માટે હંમેશા રહીશ. તમારા બધા મિત્રોએ મને સ્ટ્રેન્ગ રહેવાનું શિખવાડ્યું છે પરંતુ હું તમારા વગર ન કરી શકુ. તમારી ખૂબ યાદ આવે છે. જો મને ખબર હોત કે આવું થવાનું છે તો હું તમારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરત સ્કૂલ ન જાત... કાશ હું તમને એક વખત ભેટી શકતી હોત."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ