બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Salute to the tree man of Gujarat who grows trees like a boy, planted 20 lakh trees, works with a team of 700 people

મહામંથન / છોકરાની જેમ ઝાડ ઉછેરતા ગુજરાતના ટ્રી મેનને વંદન, 20 લાખ વૃક્ષો વાવ્યાં, 700 લોકોની ટીમ લઈને કરે છે કામ

Vishal Khamar

Last Updated: 10:23 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકબાજુ મનુષ્ય વૃક્ષો કાપીને મોટી મોટી ઈમારતો ઉભી કરી રહ્યો છે. તો બીજી તરફ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષો વાવીને તેનું જતન કરી રહ્યા છે. આ NGO માં 700 લોકોની ટીમ વૃક્ષ વાવવાનું કામ કરી રહી છે.

જ્યારે આખુ ગુજરાત વૃક્ષો પડી જવાની ચિંતા કરી રહ્યું છે. આજે એવા વ્યક્તિ વિેશે આપણે જાણીશું. જેની ટીમ અને તેઓ પોતે પણ  આ ગુજરાતમાં 20 લાખ વૃક્ષો વાવવાની ક્રાંતિ કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે પ્રકૃતિ તેનાં પોતાનામાં સમતોલ રહેવા માટે ખૂબ પ્રયત્ન કરતી રહે છે. પ્રકૃતિ પોતે જ મથે છે કે,  બધુ સમતોલન જળવાયેલું રહે. અને એને બગાડનાર આ દુનિયામાં રહેનાર લોકો છે.  તો હજારો એવા લોકો છે કે જે સતત કંઈક બાંધવાનું કામ કરે છે કંઈક જોડવાનું કામ કરે છે. તો એવા પણ લોકો છે કે જે સતત કંઈકને કંઈક ડીસ્ટ્રોય કરવાનું કામ કરે છે.  તો નવું પેદા થાય તેના માટે પ્રકૃતિ આવા લોકોને જન્માવતા રહે છે.  એવા દૂત જેવા લોકો છે જે આપણી વચ્ચે પ્રકૃતિ જળવાઈ રહે કુદરત જળવાઈ રહે એના માટે સતત મથતા રહે છે. એનાં કારણે આપણે બધાને કાયમ જીવવા જેવું લાગે છે.

  • 20 લાખ વૃક્ષો વાવી ચૂકેલા વિજય ડોબરિયાને મળીએ
  • 700 લોકોની ટીમ વૃક્ષો વાવવાનું કામ કરે છે
  • વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષોને ફરી ઉગાડવા શું કરી રહ્યાં છે?
  • ગુજરાતમાં વૃક્ષો વાવવાની ક્રાંતિ તમે જોઈ છે?
  • 700 લોકોની ટીમ રોજ કેટલા વૃક્ષો વાવી રહી છે?   

ટ્રી મેન ઓફ ગુજરાત તરીકે ઓળખાતા વિજય ડોબરિયા. ઘણા બધા ટ્રી મેન આપણા ગુજરાતમાં છે. કે જેણે થોડા થોડા વિસ્તારોમાં વૃક્ષો વાવવાનું, કે પ્રકૃતિને જાળવવાનું કામ કર્યું હોય. પણ આપણું ગુજરાત એ સદનસીબ આપણા રાજ્યનું છે.  જે એક વ્યક્તિ જેણે નક્કી કર્યું કે, આપણું ગુજરાત ઉપરથી આકાશથી કોઈ જોવે તો હરિયાળું દેખાવું જોઈએ. જે માટે તેમની 700 લોકોની ટીમ કામ કરે છે.  તમે કોઈ હાઈવે પર જોઓ અને તમને એક વૃક્ષ થોડું ઉછરેલું ગ્રીન કલરનાં પાંજરામાં જોવા મળે અને ઉપર લખ્યું હોય કે સદભાવના ટ્રસ્ટ તો તમે તે 700 લોકો તેમજ વિજયભાઈ ડોબરીયાની ટીમને વંદન કરજો. આજે ઘણી બઘી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  ત્યારે એવા લોકો પણ છે જે વૃક્ષો વાવવાનું પણ કામ કરે છે. 

વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થાય છે

વાવાઝોડા તેમજ ચોમાસાની સીઝનમાં ભારે પવન ફૂંકાવાનાં કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થાય છે. બિપોરજોય વાવાઝોડામાં પણ એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાને પગલે અનેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટા લીલીછમ વૃક્ષ ધરાશાયી થયા છે. ત્યારે હવે તે જગ્યાએ નવીન વૃક્ષો વાવવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે વન વિભાગ દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. અને અમુક NGO  દ્વારા વૃક્ષો વાવીને તેનો ઉછેર પણ કરવામાં આવે છે. તેમજ અમુક NGO દ્વારા તો વૃક્ષારોપણનો રેકોર્ડ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ