બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / rupali ganguly happiness increase as she gets bollywood life best tv actress award shares photos

માન્યો આભાર / એવોર્ડ મળતા જ 'અનુપમા'ની ખુશી ચોથા આસમાને પહોંચી, ટ્રોફી સાથે શેર કરી Photos

Premal

Last Updated: 06:38 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ 'અનુપમા' દ્વારા પોતાની અદ્ભૂત છબી છોડવામાં કોઈ કસર બાકી રાખી નથી. અનુપમા શોમાં તેમણે સારો અભિનય તો કર્યો છે, પરંતુ અનુપમાના અંદાજના પણ દર્શકો ખૂબ વખાણ કરી રહ્યાં છે.

  • ટીવીની 'અનુપમા'ને એવોર્ડથી નવાજવામાં આવી
  • બોલીવુડ લાઈફ ડૉટ કૉમ એવોર્ડથી નવાજવામાં આવી
  • રૂપાલી ગાંગુલીએ સાથીદારો અને ચાહકોનો આભાર માન્યો

એવોર્ડ મળતા રૂપાલી ગાંગુલીની ખુશી ચોથા આસમાને પહોંચી 

ખાસ વાત એ છે કે રૂપાલી ગાંગુલીને 'અનુપમા'માં સારો અભિનય કરવા માટે બોલીવુડ લાઈફ ડૉટ કૉમ એવોર્ડથી પણ નવાજવામાં આવી છે. આ એવોર્ડ મળતા રૂપાલી ગાંગુલીની ખુશી ચોથા આસમાને પહોંચી ગઇ છે. તેમણે એવોર્ડની સાથે તેમની તસ્વીર શેર કરી નિર્માતા-નિર્દેશક રાજન શાહી, સાથીદારો અને ચાહકોનો આભાર માન્યો છે. રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને લખ્યું, આભાર, અશ્વિન અને મારા પ્યારા રૂદ્રાંશ. રાજન, ધ રાઈટર, ડાયરેક્ટર, ક્રિએટિવ્સ, ડીઓપી, એડિટર્સ, કાસ્ટ મેંમ્બર્સ અને અનુપમાની આખી ટીમ. થેન્ક્યુ સ્ટાર પ્લસ, સિમરનથી લઇને મોનિશા અને અનુપમા સુધી. મને હંમેશા એક ડ્રીમ પ્લેટફોર્મ આપવા માટે. દરેક વ્યક્તિએ જેણે મને પ્રેમ આપ્યો, મારો સપોર્ટ કર્યો અને મને આશીર્વાદ આપ્યાં અને ખૂબ પ્રોત્સાહન પણ આપ્યું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલીની પોસ્ટ પર તેમના કો-સ્ટાર્સે કોમેન્ટ કરી શુભેચ્છા આપી

રૂપાલી ગાંગુલીને તેના ચાહકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે. રૂપાલીએ તેની પોસ્ટમાં આગળ લખ્યું, વિશ્વ માટે ભલે તેઓ તેમના પ્રશંસકો છે, પરંતુ મારા માટે તેઓ મારી સપોર્ટ સિસ્ટમ છે. આભાર. આભાર બોલીવુડ લાઈફ, આ ગૌરવ અપાવવા માટે. રૂપાલીની આ પોસ્ટ પર તેમના કો-સ્ટાર્સે કોમેન્ટ કરી શુભેચ્છા આપી છે. મહત્વનું છે કે અનુપમામાં અનુજનુ પાત્ર ભજવનારા ગૌરવ ખન્નાએ રૂપાલી ગાંગુલીની પોસ્ટ પર લખ્યું, વાહ-વાહ વધુ એક મુબારકબાદ...! તો અભિનેત્રી અનેરી વજાનીએ અનુપમાની પોસ્ટ પર તાલી પાડતી ઈમોજી શેર કરી. દેવિકાનુ પાત્ર ભજવનારી જસવીર કૌરે રૂપાલી ગાંગુલીની પોસ્ટ પર લખ્યું, શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, આની પહેલા રૂપાલી ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2022માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને આઈટીએ એવોર્ડ દ્વારા પણ નવાજવામાં આવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ