બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / RRR movie lovers in usa started to dance in theaters on the song nacho nacho

ગજબ / અમેરિકામાં પણ RRR ફિલ્મે મચાવી દીધી ધૂમ, ફિરંગીઓ ઝૂમી ઉઠ્યા, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 05:06 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસ એસ રાજામૌલીના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ 'RRR' વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મોમાંની એક સાબિત થઇ છે. રામ ચરણ, જૂનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ જેવા સ્ટારની આ ફિલ્મ રિલીઝ થયાંની સાથે જ બોક્સ ઑફિસમાં ધમાલ મચાવી દીધી હતી.

  • RRR પિક્ચર પર ઝૂમ્યાં ફિરંગીઓ
  • USAનાં થિયેટર્સમાં મચાવી ધૂમ
  • ટ્વીટર પર કર્યો વીડિયો શેર

એસ એસ રાજામૌલીની ફિલ્મ ' આર આર આર' એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રેમ અને નામના મેળવી હતી. આ ફિલ્મ એક બ્લોકબાસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. બીજી તરફ હવે સાઉથ સુપરસ્ટાર રામચરણ અને જૂનિયર એનટીઆર ઑસ્કર રેસમાં પણ જોડાઇ ગયાં છે. ફિલ્મના નિર્માતાઓએ ' ફોર યોર કન્સિડરેશન' કેમ્પેઇન અંતર્ગત 14 કેટેગરીમાં ઑસ્કર માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મે દુનિયાભરમાં   કઇરીતે લોકોને પોતાના ફેન્સ બનાવ્યાં છે તેની એક ઝલક ટ્વીટર પર શેર કરવામાં આવેલ આ ક્લિપ પરથી પડી જ જાય છે.

USના યૂઝરે કરી ટ્વીટ

ટ્વીટર પર પૉસ્ટ થયેલ આ ક્લિપ   USAનાં કોઇ સિનેમાઘરમાં શૂટ કરવામાં આવેલ છે. વીડિયોમાં જોવા મળે છે કે થિયેટરમાં ફિલ્મનું વર્લ્ડ ફેમસ ગીત નાચો-નાચો ચાલી રહ્યું છે જે દરમિયાન દર્શકો સિનેમાના પડદાની નજીક જઇ મનમૂકીને નાચી રહ્યાં છે. 

સ્ક્રીન નજીક જઇ ઝૂમ્યાં ફિરંગીઓ
કેટલાક લોકો તો સ્ક્રીન પાસે જઇને રામ ચરણ અને એનટીઆરના સ્ટેપ્સ ફોલો કરતાં જોવાં મળે છે. આ વીડિયો ટ્વીટર પર શેર થયો અને કેપ્શનમાં લખવામાં આવ્યું કે ' USAમાં આરઆરઆરનો અવિશ્વસનિય ક્રેઝ'. આ બ્લોકબસ્ટર ફિલ્મે 2022ના ફિલ્મ જગતનાં લગભગ બધાં રેકોર્ડસ્ તોડી અને બોક્સ ઑફિસ પર રાજ કરતી ફિલ્મ બની હતી. આ ફિલ્મને હિન્દી સહિત ઘણી દક્ષિણી ભાષાઓમાં ડબ કરી રીલિઝ કરાઇ હતી. ભારત જ નહીં પરંતુ આરઆરઆર એ વિદેશમાં પણ ખૂબ કમાઇ કરી છે અને ઘણાં રેકોર્ડસ્ તોડ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ